‘બચપણ કા પ્યાર’ પર એક નાનકડા ક્યૂટ બાળક નો ડાન્સ કરતો વીડિયો થયો વાયરલ,વિડીયો જોઈને તમે કહેશો બકા ભણવામાં ધ્યાન આપ

0
124

બચપન કા પ્યાર સકુલ બોય નો ડાન્સ વિડીયો વાયરલ થયો છે.યૂઝર્સે આપી જાતજાતની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં છત્તીસગઢના સહદેવ દિરદો એ પોતાની સ્કૂલમાં ‘બચપન કા પ્યાર ‘સોંગ ગાયું હતું.ત્યારબાદ આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

દરેક આ સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળે છે. આટલું જ નહીં પરંતુ બોલિવૂડના ખૂબ જ પ્રખ્યાત સિંગર બાદશાહ એ બચપન કા પ્યાર સોંગ પોતાના અંદાજમાં ક્રિએટ કર્યું છે. ફરી આ સોંગ ટ્રેન્ડ થવા લાગ્યું છે .તેના પાછળનું કારણ સહદેવ નહીં પણ એક સ્કૂલ નો બાળક છે .જે આ સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળ્યો છે.

ઇન્ટરનેટ પર વાઇરલ થનારા વીડિયોમાં જોઇ શકાય છે કે એક નાનો બાળક સ્કૂલ ડ્રેસ પહેરીને ‘બચપન કા પ્યાર‘ સોંગ ગાઈ રહ્યો છે અને ડાન્સ પણ કરી રહ્યો છે. બાળક કે કોન્ફિડન્ટ સાથે કેમેરા તરફ ધ્યાન આપતા એવો ડાન્સ કર્યો કે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.બાળક કે આ સોંગ ગાતા સમયે ડાન્સના મુવસ પણ બતાવ્યા.

 

View this post on Instagram

 

A post shared by indain_singing (@indianmusic13)

વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ જાતજાતની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા.‘બચપન કા પ્યાર સોંગ‘ ગાતા સમયે આ નાનો બાળક અહીંયાં ઉછળકૂદ કરતો જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેટ પર આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

Instagram પર indianmusic13 નામના એકાઉન્ટ દ્વારા આ વિડિયો શેર કરવામાં આવ્યો છે, આ તને ખુબજ લાખ મળી રહી છે.યૂઝર્સે પ્રતિક્રિયાઓ મા જણાવ્યું છે કે સાચો બાળપણનો પ્રેમ તો આને જ છે ભાઈ. બીજા યૂઝરે લખ્યું કે ભણી લે બેટા અત્યારે તારુ બાળપણ જ ચાલી રહ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.