ભારે બરફવર્ષા માં પોતાની ફરજ બજાવનાર BSF જવાનનો વીડિયો થયો વાયરલ,વીડિયો જોઈ તમે પણ કરશો સેલ્યુટ

0
31

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

થોડીક વધારે ઠંડી પડતા આપણે બધા રજાઈ અને ધાબળા માં લપેટાઈ જઈએ છીએ અથવા તો તાપણું કરવા પણ બેસી હતા હોઈ છીએ ત્યારે આવી ભીષણ ઠંડી અને બરફવર્ષા માં આપણા જવાનો સરહદે કેવી રીતે રખેવાળી કરતા હશે તેનો ક્યારેય વિચાર કર્યો છે.

આ વીડિયો જોઇ તમને પણ ખ્યાલ આવી જશે કે આપણા ભારતીય વીર જવાનો કેવી વિષમ સ્થિતિમાં પણ ડયુટી કરતા ચૂકતા નથી.વીડિયો જોઈને તમે પણ આ વીર જવાનો ને દિલ થી સેલ્યૂટ કરશો.

ભારે બરફવર્ષા માં ડયુટી કરી રહેલા BSF ના જવાન નો વધુ એક વીડિયો વાયરલ થયો છે.નવા વાયરલ થઈ રહેલા વીડિયોમાં BSF નો જવાન ઘૂંટણ સમાં બરફ માં દટાયેલા પગ સાથે ડયુટી કરી રહેલો દેખાય છે.

હવામાન ભલે ગમે તેટલું ખરાબ હોય પરંતુ BSF ના જવાનો 24 કલાક અને 7 દિવસ આપણા દેશની રક્ષા માટે ઊભા રહેતા હોય છે.આપણા વીર જવાનો પર દરેક ભારતીયો ને ગર્વ થતો હોય છે કારણ કે આપણા વીર જવાન કોઈ પણ મુશ્કેલી માં દેશ ની સેવા માટે અડગ હોય છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.