Breaking News

વિધવા પ્રોફેસર સાથે કામ કરતાં અન્ય શિક્ષકએ અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા,પરંતુ થયું કંઈક એવું જે જાણી તમે પણ ચોંકી જશો.

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ તેના વિશે.

છત્તીસગઢના બિલાસપુરમાં એક જાણીતી કોલેજમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. એક મહિલા પ્રોફેસરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની સાથે સેક્સ માણવા માટે બે પ્રોફેસર બેચેન છે. તેઓ ઘણીવાર તેની સાથે શારિરીક સંબંધ બનાવવાનો પ્રસ્તાવ આપી ચૂક્યા છે. જોકે મહિલા પ્રોફેસર આ પ્રસ્તાવનો અસ્વીકાર કરતા તેને હેરાન કરવામાં આવે છે.કંટાળીને મહિલાએ લીધું આવું પગલું.પીડિત મહિલા પ્રોફેસરની ફરિયાદ બાદ બંને આરોપી પ્રોફેસરો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે.

આરોપી પ્રોફેસરનું નામ સુબીર સેન અને દુર્ગા શરણ ચંદ્રા છે. બંને વિરુદ્ધ આઈપીસીની ધારા 34 અને 34A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિત મહિલા પ્રોફેસરના પતિનું થોડા મહિના પહેલા અવસાન થયું હતું.વારંવાર કરતા સેક્સની ડિમાન્ડ.આ પછીથી આરોપી પ્રોફેસર તેની સાથે સેક્સ સંબંધ બનાવવા માટે સતત પરેશાન કરતા હતા. પીડિત મહિલા પ્રોફેસરે તેમને ખોટા આચરણ માટે ફટકાર પણ લગાવી.

પરંતું બંનેએ સેક્સની ડિમાન્ડ કરવાનું બંધ ના કર્યું. પીડિત મહિલાએ સૌથી પહેલા આ વાતની ફરિયાદ પ્રિન્સિપાલને કરી હતી. પરંતુ તેમણે આ વાત પર ધ્યાન ના આપ્યું.પોલીસે દાખલ કરી ફરિયાદ.આ પછી પીડિતાએ તેની ફરિયાદ મહિલા હેલ્પલાઈન અને વિશાખા કમેટીમાં કરી. ત્યારે જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ. જોકે હજુ સુધી આરોપી પ્રોફેસરોની ધરપકડ થઈ નથી.

પોલીસે જણાવ્યું કે આચાર્ય અને અન્ય સાક્ષીઓને પૂછપરછની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બધાના નિવેદન દાખલ કરવામાં આવી રહ્યા છે. સાથી પ્રોફેસરોએ આરોપો નકાર્યા.જ્યારે આરોપી પ્રોફેસરો સુબીર સેન અને દુર્ગા શરણ ચંદ્રાને પૂછવામાં આવ્યું તો તેમણે પોતાની સહકર્મીના આરોપોને ખોટાં ગણાવ્યા. તેમના મુજબ કથિત પીડિત મહિલા પ્રોફેસર સાથે તેમની વાતચીત પણ નથી થતી. હાલમાં આ સમગ્ર મામલાને લઈને ડીપી વિપ્ર કોલેજ ચર્ચામાં છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આવીજ બીજો કિસ્સો ભરૃચ નગર નજીક આવેલ એક સોસાયટીમાં રહેતી શિક્ષિકાએ સી.ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જયારે આ બનાવના આરોપી રાજેશ રતનસિંગ મકવાણા ઉ.વ.૪૦ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે તે રઘુવીર નગર મકાન નં.૧૩/૬ ગડખોલ પાટીયા પાસે રહે છે.

પોલીસ ફરિયાદ મુજબ શિક્ષિકા સાથે રાકેશ રતનસિંગ મકવાણા તા.૧૭-૩-૧૮ પહેલા શારીરિક સંબંધ બાંધવા અંગે વારંવાર દબાણ કરતો હતો અને જો શારીરિક સંબંધ નહીં બાંધે તો તેને બદનામ કરી દઈશ તેવી ધમકી પણ આપતો હતો તેથી આ અંગે સી.ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સી.ડીવીઝન પી.આઈ. કવાએ તપાસનો આરંભ કરેલ છે.

આ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમા સનસનાટી અને ચર્ચાનો વિષય બની ગયો છે. એટલુ જ નહી પરંતુ સમગ્ર ભરૃચ જિલ્લામાં શિક્ષણ અર્થે અથવા તો રોજગાર અર્થે રોજીંદી ખાનગી વાહનમાં મુસાફરી કરતા લોકો અને ખાસ કરીને મહિલાઓ સામે એક પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે. સી.ડીવીઝન સુત્રોના જણાવ્યા અનુસાર રાકેશ મકવાણાને અટકમાં લેવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.

ભરૂચ જિલ્લામાં મારૃતિવાન અને અન્ય ખાનગી વાહનોમાં હજારો લોકો ખાસ કરીને ટયુશનના વિદ્યાર્થીઓથી માંડીને નોકરીયાત વર્ગ અપડાઉન કરી રહ્યા છે. આવા અપડાઉન કરતા લોકો માટે આ બનાવ લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યો છે. ભરૃચથી આજુબાજુના રપ થી ૩૦ કી.મી. સુધીના અંતરમાં શિક્ષણ અર્થે કે નોકરી અર્થે અપડાઉન કરનારાઓ સામાન્ય રીતે ખાનગી વાહનોમાં અપડાઉન કરતા હોય છે અને વાહન ચાલકને માસિક ભાડૂ ચુકવતા હોવાનું જાણવા મળેલ છે.

આવીજ બીજી ઘટના અમદાવાદની ખાનગી શાળા રૂપાબા વિદ્યાલયના સંચાલક પારકો મુદલિયાર નામના શખ્સની હેવાનીયતનો કિસ્સો સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પડેલાં સંચાલકે શિક્ષિકાને પ્રેમ સબંધ બાંધવા કહ્યું હતું પણ શિક્ષિકાએ ઇન્કાર કરતા શિક્ષિકાની ઘરે પહોંચી હેવાનીયતભર્યું કૃત્ય કરી શિક્ષિકાને ગાલ ઉપર બચકાં ભર્યા અને માર માર્યાની શિક્ષિકાએ રામોલ પોલીસ સ્ટેશનમાં રાવ કરતા ચકચાર મચી છે. આ બાબતે પોલીસ દ્વારા સ્કુલ સંચાલકની ધડપકડ પણ કરવામાં આવી છે.

ઘટના એવી છે કે અમદાવાદની આ ખાનગી શાળામાં છેલ્લા અઢી વર્ષથી શિક્ષિકા તરીકે આ મહિલા જોડાય હતી ત્યારે સંચાલક પ્રિન્સિપાલ તરીકે પોતાની ફરજ બજાવતો હતો પણ થોડા સમયથી શિક્ષિકાની પાછળ હાથ ધોઈને પડતો સંચાલક ફોન, વોટ્સએપમાં વાતો કરવા અને એકાંતમાં હોય ત્યારે પ્રેમ સબંધ બાંધવા બળજબરી કરતો હતો પરંતુ શિક્ષિકા તરફથી કોઈ પ્રતિઉત્તર ના મળતાં પ્રેમમાં આંધળો સંચાલક શિક્ષિકાની ઘરે જઈને તેમને ગાલમાં બચકાં ભર્યા અને માર માર્યો હોવાનું શિક્ષિકાએ પોલીસને જણાવતા જ પોલીસે સંચાલકની ધડપકડ કરી છે. આ રીતે કોઈ બીજી મહિલા સાથે પણ દુષ્કપટ નથી કરી રહ્યો એ માટે પોલીસ દ્વારા સંચાલકનો ફોન અને વોટ્સએપ ચેક કરવાની કવાયત હાથ ધરી છે.

આવીજ બીજી ઘટના તમે રેપ ના કિસ્સાઓ તો ઘણા સાંભળ્યા હશે પરંતુ આ કિસ્સો વાંચીને તમે પણ ચકિત થઈ જશો,આ કિસ્સો અમેરિકા ની એક શાળાનો છે. જ્યાં એક 37 વર્ષની પરિણીત મહિલા શિક્ષક એ 17 વર્ષના વિદ્યાર્થી આઠ વખત સબંધ બાંધ્યો.પછી જે થયું તે વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો વાંચો વિગતે.

અમેરિકાની એક શાળામાં અભ્યાસ કરતા 17 વર્ષ ના વિદ્યાર્થી સાથે મહિલા શિક્ષકએ શારીરિક સંબંધ બાંધ્યો હતો.એક 37 વર્ષની પરિણીત મહિલા શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે 17 વર્ષના વિદ્યાર્થી સાથે આંઠ વખત શાળાના મેદાનમાં જ શારિરીક સંબંધ બાંધ્યા. હવે આ લંપટ શિક્ષિકાએ પોતાના બચાવમાં દલિલ કરી છે કે, તેની સાથે સંબંધ બાંધવા માટે વિદ્યાર્થીએ સહેમતી આપી હતી.

આ મામલો અમેરિકાના કેંચુકી રાજ્યનો છે, અહિંયા 17 વર્ષનો વ્યક્તિ કાયદાકીય રીતે સેક્સની અનુમતિ આપી શકે છે. જોકે અમેરિકામાં 17 વર્ષ નો વ્યક્તિ સેક્સની છૂટી આપવામાં આવે છે.પરંતુ આ ખુબજ શરમજનક છે.મીડિયા એ આની સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે,મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે હેલી રીડ નામની હાઇસ્કૂલની શિક્ષિકા પર આરોપ લગાવ્યો છે કે, તેણે શાળા પત્યા બાદ વિદ્યાર્થી સાથે શારિરીક સંબંધ બનાવ્યો.

પોલીસે તેમના પર બળાત્કારની કલમો લગાવી છે. જૂન 2018માં જ ટીચરની ધરપકડ પણ કરવામાં આવી હતી.જોકે આ ધરપકળમાં હજુ સુધી આ મહિલા શિક્ષક પકડાય નથી.હજુ સુધી તેની ધરપકડ ચાલી રહી છે. નવેમ્બર 2019માં આ મામલે ટ્રાયલ શરૂ થશે.પોલીસ કર્મચારીએ મહિલા શિક્ષક ને પકડ્યા બાદ પૂછપરછ માં મહિલાએ જણાવ્યું હતું કે, પરંતુ આ પહેલા જ શિક્ષિકાએ પોતાના બચાવમાં કહ્યું કે, વિદ્યાર્થી સાથે સહેમતીથી સંબંધ બાંધ્યા હતા.

જોકે, પોલીસે સગીર સાથે રેપ કરવા સંબંધી કલમો લગાવી શિક્ષિકા પર કેસ દાખલ કરી દીધો છે.અને તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.જોકે કોર્ટ માં આ મામલો મોકલવામાં આવ્યો હતો.મહિલા શિક્ષક ને કોર્ટમાં લઇ જવામાં આવી હતી.અને કોર્ટમાં જમા કરવામાં આવેલ દસ્તાવેજો અનુસાર તેમના તરફથી તર્ક આપવામાં આવ્યુ છે કે, વિદ્યાર્થીની ઉંમર એટલી હતી કે, કાયદાકીય રીતે શારિરીક સંબંધ બનાવવા પર તે સહેમતી આપી શકે છે.

આ કારણે મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી તો તેમના સંવૈધાનિક અધિકારોનું હનન થશે.આ મામલે પોલીસે તપાસ ત્યારે શરૂ કરી હતી જ્યારે ઓલ્ડહામ કાઉંટી હાઇ સ્કૂલના ડાયરેક્ટરને ટીચર અને વિદ્યાર્થીના સેક્સુઅલ રિલેશનશિપની જાણકારી આપી હતી.પોલીસે આ મામલાને લઇ કહ્યું હતું કે, શિક્ષિકા ‘પોઝિશન ઓફ ઓથોરિટી’માં હતી અને તેણે 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ સાથે શારિરીક સંબંધ બનાવ્યો.

About bhai bhai

Check Also

નોકરીની શોધમાં આવેલા યુવકને યુવતીએ કહ્યું મારે તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા છે ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો.

સોશ્યલ સાઈટ પર નોકરીની શોધમાં રહેતો યુવક પોતાની જાતને આવી જાળમાં ફસાઈ ગયો હતો કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *