સીડી ઉતારવા માટે આ ક્યૂટ બિલાડીએ વાપરી ગજબ ની રીત,વીડિયો જોઈ તમે પણ ગદ ગદ હસી પડશો

0
35

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

નાના બાળકોની જેમ અમુક પ્રાણીઓ પણ એવા હોય છે જે ખૂબ જ તોફાની હોય છે. જેમાં કુતરા અને બિલાડી જેવા પાલતુ પ્રાણીઓ નો સમાવેશ થાય છે.ખાસ કરીને જો બિલાડી ની વાત કરીએ તો તે ખૂબ જ સુંદર દેખાય છે

એટલે જ ક્યૂટ પણ હોય છે પણ અંદરથી ખૂબ જ તોફાની હોય છે.તે આખો દિવસ કંઇક ને કંઇક કરતી રહે છે પરંતુ તેની કરતુતો જોવાની ખૂબ જ મજા આવે છે.સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં બિલાડી સીડી થી નીચે ઉતરવા માટે ગજબ ની રીત અપનાવે છે.

સીડી પરથી નીચે ઊતરતી નથી અને સીડી ની રેલિંગ પકડે છે અને નીચે સરકવાનો પ્રયાસ કરે છે. એકવાર તો તેનું બેલેન્સ પણ ખરાબ થઈ જાય છે અને તે પડતી પડતી બચે છે.અને ત્યારબાદ તે પોતાનું ધ્યાન રાખે છે

અને ધીરે-ધીરે જુએ છે અને રેલીંગ પરથી નીચે સરકી જાય છે.આપને જણાવી દઇએ કે આ રમુજી વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @buitengebieden નામના આઈડી પર થી શેર કરવામાં આવી છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.