ખેડૂતો માં ખુશીનો માહોલ,રાજ્યની આ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ બોલાયા આટલા હજારને પાર

0
38

આ વર્ષે ઘઉનું 105 ટકા વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ યાર્ડમાં વાવેતર થયું છે.જૂના ઘઉં ના ભાવ હાલ માં 400 થી 475 રૂપિયા ના ભાવ છે. અમરેલીમાં ખાસ પ્રકારનું ઘઉંનું વાવેતર થાય છે જે લાપસી વાનગીમાં પણ વપરાય છે,તેના ભાવ ઘણા વધુ હોય છે.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં દિવાળી પછી વવાયેલા શિયાળુ પાક અને ગુજરાતીઓ નો મુખ્ય ખોરાક એવા ઘઉં આગમન શરૂ થયું છે.આજે રાજકોટ ના માર્કેટ યાર્ડ માં પ્રથમવાર નવા ઘઉં ની આવક થતાં સત્તાધીશોએ હરખ વ્યકત કરવામાં આવ્યા હતા.

33 ટકા આવતાં મુરતો 666 પ્રતી મણ નો ભાવ રહો હતો. ગુજરાતમાં આ વર્ષે ઘઉં નું 22 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. સામાન્ય વાવેતર કરતા 5 ટકા એટલે 105 ટકા વાવેતર થયું છે.ગયા વર્ષે 13.29 લાખ હેકટર સામે આશરે એક એકરમાં ઓછું વાવેતર થયું છે.

અન્ય માર્કેટયાર્ડમાં પણ ઘીમાં પકવેલી ઘઉંની આવક શરૂ થઇ ગઇ છે. રાજ્યમાં ઘઉંનું આશરે 40 થી 45 ટકા હવે તો સૌરાષ્ટ્રમાં થાય છે જ્યારે બીજા નંબર ઉત્તર ગુજરાતમાં ઘઉંનો પાક લેવાય છે. દક્ષિણ ગુજરાતમાં ઘઉંના પાકને સૌથી ઓછો અને નહિવત માત્રામાં હોય છે.

લોકો હોળી ધૂળેટીના તહેવાર પછી ઘઉંની ખરીદી કરતા હોય છે. ત્યારે એક મહિના અગાઉ વેપારીઓની ખરીદી શરૂ થઈ ગઈ છે અને ઘઉંની 400 થી 450 ક્વિન્ટલ રોજ આવક થાય છે અને તેનો ભાવ ગત વર્ષથી થોડા ઊંચે 400 થી 475 રૂપિયા રહા છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.