ઘઉં ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી, સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડ માં ઘઉં ના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો

0
1316

આ વર્ષે ઘઉં અને કપાસ ઉપરાંત અન્ય પાકોની મોટા પ્રમાણમાં માંગ છે. એટલે દિવસેને દિવસે ઘઉંના ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. જેથી ખેડૂતો પોતાના ઘઉંના પાકની વેચાણ કરવા માટે માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં અલગ પ્રકારની ખુશીઓ જોવા મળી રહી છે.

રાજ્યની સાવરકુંડલા એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં ઘઉં ના ભાવ 2743 રૂપિયાથી લઈને 3380 રૂપિયાને પાર પહોંચી ગયા છે. મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2700 રૂપિયા અને મહત્તમ ભાવ 3205 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2475 રૂપિયાથી લઈને 2510 રૂપિયા બોલાઇ રહ્યા છે.દાહોદના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2400 થી 2500 રૂપિયા રહ્યા છે અને ભાવનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2400 રૂપિયાથી લઈને 2467 રૂપિયા બોલાઇ રહા છે. ડીસા ના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2325 થી 2400 રૂપિયા બોલાઇ રહ્યા છે.

કપડવંજ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2225 થી 2350 રૂપિયા રહ્યા છે.ચોટીલાના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2250 થી 2500 રૂપિયા બોલાયા હતા. હિમંતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2740 થી 3205 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સિદ્ધપુર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2522 રૂપિયાથી લઈને 2900 રૂપિયાને પાર પહોંચી ગયા છે અને ઘઉંના સારા એવા ભાવ બોલાયા છે.

મહેસાણા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2360 રૂપિયાથી લઈને 2560 રૂપિયા બોલાઇ રહ્યા છે.રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2230 થી 2305 રૂપિયા રહ્યા છે અને ભાવનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2400 રૂપિયાથી લઈને 2467 રૂપિયા બોલાઇ રહા છે. ગોગબા ના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2020 થી 2050 રૂપિયા બોલાઇ રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.