રાજ્યની આ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટી, ખેડૂતોમાં દેખાઈ ખુશીની લહેર…

0
912

ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ખેડૂતોને મોટેભાગના પાકની કિંમત ખૂબ જ સારી મળી રહે છે. ત્યારે આજે ઘઉંના સૌથી ઊંચા ભાવ 600 રૂપિયા પહોંચી ગયા છે. અમરેલી માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 615 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 350 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 505 રૂપિયા અને સરેરાશ ભાવ 446 રૂપિયા નોંધાયો છે. જેતપુર માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 475 રૂપિયા અને સરેરાશ ભાવ 440 રૂપિયા નોંધાયો છે. મહુવા માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 529 રૂપિયા અને સરેરાશ ભાવ 422 રૂપિયા નોંધાયો છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 556 રૂપિયા અને સરેરાશ ભાવ 422 રૂપિયા નોંધાયો છે. જુનાગઢ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 493 રૂપિયા અને સરેરાશ ભાવ 425 રૂપિયા નોંધાયો છે. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 566 રૂપિયા અને સરેરાશ ભાવ 421 રૂપિયા નોંધાયો છે.

તળાજા માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 476 રૂપિયા અને સરેરાશ ભાવ 350 રૂપિયા નોંધાયો છે. ખંભાત માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 525 રૂપિયા અને સરેરાશ ભાવ 400 રૂપિયા નોંધાયો છે. વિસાવદર માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 470 રૂપિયા અને સરેરાશ ભાવ 450 રૂપિયા નોંધાયો છે.

દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 499 રૂપિયા અને સરેરાશ ભાવ 455 રૂપિયા નોંધાયો છે. વાંકાનેર માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 475 રૂપિયા અને સરેરાશ ભાવ 422 રૂપિયા નોંધાયો છે. જસદણ માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 525 રૂપિયા અને સરેરાશ ભાવ 400 રૂપિયા નોંધાયો છે. જેતપુર માર્કેટયાર્ડમાં ઘઉંનો મહત્તમ ભાવ 476 રૂપિયા અને સરેરાશ ભાવ 440 રૂપિયા નોંધાયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.