ભર ઉનાળે ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો થતાં છેલ્લે સરકારે કરવી પડી મદદ,ડુંગળીના ભાવ સાંભળીને તમે…

0
127

ગુજરાતમાં તમામ પક્ષોએ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીંયા આ વર્ષે નવેમ્બર ડિસેમ્બર માં ગુજરાત ચૂંટણી 2022માં થવાની સંભાવના છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને લઈને લોકોને રીઝવવા નવી નવી જાહેરાતો કરી રહી છે. જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પણ કાર્યક્રમો દ્વારા પોતાના કાર્યકરોને એક કરવા પ્રયાસ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતના જંગ માં જોવા મળશે. AAP ગુજરાતના જિલ્લાઓમાં તેના કાર્યકરોની ટીમ પણ તૈયાર કરી રહી છે આ દરમિયાન ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યના ખેડૂતો જેમણે આ વર્ષે 1 એપ્રિલથી રાજ્યની કોઇપણ APMC ને ડુંગળી વેચી છે તેમને હવે સરકાર તરફથી પરવાનગી આપવામાં આવશે પ્રતિ કિલો રૂપિયાની 2 સહાય આપવામાં આવશે. કેબિનેટની બેઠક પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો હતો હવે કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે 130 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.

તમને જણાવીએ કે ગુજરાતમાં ડુંગળીની ખેતી મોટાપાયે થાય છે આ વર્ષે ડુંગળીના ઓછા ભાવને કારણે રાજ્યના ખેડૂતો પરેશાન છે. ખેડૂતોને સંગઠનો દ્વારા ભાવ વધારવાની માંગ કરવામાં આવી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આર્થિક મદદ આપવાનું નક્કી કર્યું છે. બિયારણ માટે ખાનગી કંપનીઓના આશ્રયમાં અન્નદાતા સરકારી પુરવઠો માંગ પ્રમાણે નથી. એક ખેડૂત અને મહતમ 50 હજારની સહાય મળશે.

ખેડૂત પચાસ હજાર રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. આ વર્ષે ગુજરાતના માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ અઠ્યાસી હજાર હેક્ટર ડુંગળીનું વાવેતર થયું છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને ફાયદો થશે. રાજ્યમાં ૧૮૨ વિધાનસભા સાટાના કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરા થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે રાજ્યમાં 182 વિધાનસભા બેઠકો છે અને વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવવા માટે કોઈપણ પક્ષ અથવા પક્ષોના ગઠબંધનને બહુમતીના આંક સુધી પહોચવાની જરૂર છે જે રાજ્યમાં 92 છે. 2019 સુધીમાં રાજ્યમાં લગભગ 4.51 કરોડ મતદારો હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.