આ સરકારી યોજના થી તમને ઘરે બેઠા બેઠા મળશે 5000 રૂપિયા,જલ્દીથી કરી લેજો આ કામ

0
266

સરકારી યોજનાઓમાં રોકાણ કરવું હવે હંમેશા સલામત જ હોય છે. પોસ્ટ ઓફિસ એવી ઘણી સ્કીમ હોય છે જેમાં તમને સુરક્ષિત રોકાણની સાથે ઉચ્ચ વ્યાજ મળી રહે છે. એમાં એકવાર તમે રોકાણ કરો તો દર મહિને તમને સારી એવી આવક મળશે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારી એક સાથે પૈસા જમા કરાવવાના હોય છે.

દર મહિને વ્યાજ ના પૈસા પેન્શન ના રૂપમાં મળે છે. પાંચ વર્ષનો મેચ્યોરિટી ટાઈમ પોસ્ટ ઓફિસ ની સ્કીમમાં પતિ અને પત્ની બંને એકસાથે ખાતું ખોલાવી શકે છે.આ પોસ્ટ ઓફીસ સ્કીમ નું નામ monthly saving scheme છે. જો તમે પરણિત નથી તો તમે આ ખાતું એકલા ખોલાવી શકો છો.

એકમ રકમ જમા કરાવવા માટે શક્તિ મુજબ પાંચ વર્ષે છે. આ યોજનામાં વાર્ષિક 6.6 ટકા યાદ કરશે એટલે કે જો તમે નવ લાખ રૂપિયા જમા કરાવો છો તો દર વર્ષે તમને વ્યાજ 59400 રૂપિયા મળશે તેમાં 12 મહિનામાં ડીવાઈડ કરતા તમને 4950 રૂપિયા મળે છે.

તેમાં કરવામાં આવેલો રોકાણ પાંચ વર્ષ માટે પરિપકવ હોય છે. ત્યારબાદ દર મહિને વ્યાજ ના પૈસા પેન્શન ના રૂપમાં મળે છે.આપને જણાવી દઇએ કે આ યોજનાનો લાભ બધા વ્યક્તિઓ ઉઠાવી શકે છે અને સારો વ્યાજ પણ મળે છે અને આ યોજના હેઠળ તમને 6.6 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવેલ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.