‘ઓમ’ લખીને શેર કરવાથી જીવનની તમામ મનગમતી ઈચ્છાઓ થઈ જશે પૂર્ણ,તો હવે વાર શેની…

0
227

આપણને લગભગ જાણ જ હશે કે ભગવાન શ્રી કૃષ્ણને લીલાધર કહેવાય છે. તેઓએ પોતાની અલગ-અલગ લીલાઓથી તેમણે ઘણા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યારે આવી જ એક લીલા વિશે આપણે આજરોજ વાત કરવા જઈ રહ્યા છીએ.ભગવાન શ્રીકૃષ્ણ એટલે કે દ્વારકા ના રાજા ને આઠ રાણીઓ હતી. તેઓ ખૂબ જ આનંદથી તેમના મહેલમાં રહેતાં હતાં અને પ્રજા માટે કામ કરતા હતા.

એક દિવસ અચાનક ભગવાન કૃષ્ણ પાસે ઇન્દ્ર તેમની આવ્યા અને કહ્યું કે, ભૌમાસુર નામનો રાક્ષસ સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહ્યો છે અને લોકો ને હેરાન કરી રહો છે. તેની આગળ જીતવું અસંભવ જેવું થઇ ગયું છે. જો આવું ને આવું થયું તો તે આખા જગત પર રાજ કરશે અને દેવી દેવતાઓને બંધન માં રાખશે.

આ ઉપરાંત ઇન્દ્ર દેવે વધુમાં કહ્યું હતું કે, આ ભૌમાસુર રાક્ષસ અલગ-અલગ પ્રદેશના રાજાઓની તથા પ્રજાની સુંદર દીકરીઓને પોતાની સાથે લઈ જાય છે. આ ઉપરાંત તેણે બધા જ દેવતાઓના શસ્ત્રો પણ છીનવી લીધા છે. હવે માત્ર તમે જ તેનો આતંક દૂર કરી શકો છો.

ત્યારે ભગવાન દ્વારિકાધીશે એક પણ શસ્ત્ર લીધા વિના ભૌમાસુર નો અંત કરવાનું વિચારે છે. તેઓ તેમની પત્ની સત્યભામા અને ગરુડ ની માથે તેલ ની ટાંકી ભરીને ભૌમાસુર નો અંત કરવા પહોંચી જાય છે.આપણે જણાવી દઈએ કે ભૌમાસુરના છ પુત્ર હતા તેઓને તો સત્યભામા ની સુંદરતા એ જ હરાવી દીધા હતા.

સત્યભામાને શસ્ત્ર બનાવવાનું કારણ એ હતું કે, ભૌમાસુર ને વરદાન હતું કે તેને માત્ર એક સ્ત્રી જ મારી શકે છે.આમ સત્યભામાની મદદ લઈને ભગવાન શ્રીકૃષ્ણ એટલે કે ભગવાન દ્વારિકાધીશે રાક્ષસ ભૌમાસુર નો અંત કર્યો હતો અને ત્યા બંદી બનાવેલી 16,100 યુવતીઓને છોડાવીને લાવ્યા હતા.

જ્યારે ભગવાન કૃષ્ણ ધરતી પર પરત ફર્યા ત્યારે બધા જ લોકોએ આ 16,100 દીકરીઓને અપનાવવાની મનાઈ કરી હતી. અને તેમના ચરિત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એ તેમને પોતાના આશ્રમમાં લીધા હતા. આ તમામ 16,100 યુવતીઓએ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માન્યા હતા. આ જ કારણ છે કે, ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.