આ ભાઈને માસ્ક ન પહેરવાનું રિપોર્ટરે પ્રશ્ન પૂછતા આ ભાઈએ જે જવાબ આપ્યો તે સાંભળીને તમે પણ પગે પડી જશો!જુઓ વિડિયો

0
48

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમને ખૂબ જ હસવું આવશે.

કોરોના નું નવું સ્વરૂપ હાલ દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.આ વાયરસ ને દુર રાખવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.જોકે આ કોરોના મહામારી ફેલાઈ તેના બે વર્ષ જેટલો સમય લાગ્યો હોવા છતાં હજી પણ ઘણા લોકો બેદરકારી દાખવી રહ્યા છે.

હાલ માં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે.જેમાં એક મહિલા રિપોર્ટર લોકો સાથે વાત કરવા જઈ રહી છે અને માસ્ક કેમ નથી પહેર્યું તેના વિશે ઘણા સવાલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

જેમાં લોકો એવા એવા બહાના બતાવે છે કે તે જોઈને ચોક્કસ થી આપણે હસવું આવશે.રિપોર્ટર પહેલા એક વ્યકિત ની પાસે ગઈ અને માસ્ક ન પહેરવાનું કારણ પૂછ્યું.ત્યારે એક માણસે જવાબ આપે છે કે તેને માસ્ક પહેરવાનું પસંદ નથી.

ત્યારબાદ તેને બીજા શખ્સ ને પણ સવાલ કર્યો તો તેને પણ આવો જ કંઇક જવાબ આપ્યો.આ ઉપરાંત એક રીક્ષાવાળા ને સવાલ કર્યો તો તેને કહ્યુ કે તેની પાસે ખાવાના પણ પૈસા નથી તો વળી એક ભાઈએ મજાક કરી કે માસ્ક તેના ખીસ્સામાં જ છે પણ તે પહેરવાનું ભૂલી ગયો.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.