આ દેશી કાકાએ પોતાનું મગજ વાપરી ને બનાવી એવી સાઇકલ કે વીડિયો જોઈ તમે પણ ગદ ગદ હસી પડશો

0
21

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાકા તેમની બે માળ ની સાયકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. કાકા ની સાઇકલ રસ્તા પર ચાલતા લોકોમાં કુતૂહલનો વિષય બની છે.

તમે જોઈ શકો છો કે રસ્તા પર પસાર થતા લોકો તેને અને તેની સાયકલના આશ્ચર્ય થી જોઈ રહ્યા છે. વાસ્તવમાં કાકાએ જુગાડ થી આટલી ઊંચી સાઈકલ બનાવી પણ લોકો વિચારતા હતા કે ટ્રાફિક જામ હશે તો તે કેવી રીતે ઉતરશે.

 

View this post on Instagram

 

A post shared by Salman.King (@salman.king7650)

આ રમુજી વિડિયો યુઝર્સ ને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.આ રમુજી વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર salman. king 7650 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વિડીયો ને એકબીજા સાથે શેર કરી રહ્યા છે

અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતાં જોવા મળી રહ્યા છે. વિડીયો જોયા બાદ એક જ કોમેન્ટ કરીને લખ્યું છે કે જુગાડ હોય તો ઐસા ચાચા,પણ જો તમારે ટ્રાફિક ને કારણે સાઇકલ રોકવી પડે તો તમે નીચે કેવી રીતે ઉતારશો.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.