આ નર્સે લકવાગ્રસ્ત દર્દી પાસે કરાવ્યો એવો ડાન્સ કે વીડિયો જોઈ તમે પણ ભાવુક થઈ જશો

0
99

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

આવા વીડિયો લોકો ને ખૂબ સ્પર્શી જતા હોય છે અને ક્યારેક તો લોકો ભાવુક થઈ ને રડી પડતા હોય છે.આ વીડિયામા એક નર્સ લકવાગ્રસ્ત દર્દીને ફિઝિયોથેરેપી આપવા જે માર્ગ અપનાવ્યો તે લોકોને સ્પર્શી ગયો છે.

નર્સે લકવાગ્રસ્ત દર્દીને ફિઝીયોથેરેપી આપી પણ કોઈ ગંભીર રીતે નહિ પરંતુ હળવા અંદાજ માં જે લોકોને ખૂબ પંસદ આવ્યો છે.કોઈને આ ઘટના ને કેમેરામાં કેદ કરી લીધો છે.દર્દીના ચહેરા પર તો મુસ્કાન આવી જ જાય છે પરંતુ લોકો પણ ખુશ થવા વગર રહેતા નથી.

એક નર્સ બેડ પર સૂતેલા લકવાગ્રસ્ત દર્દીને કસરત કરાવી રહેલી દેખાય છે.નર્સે પહેલા પોતાની રીતે ડાન્સ કર્યો અને દર્દીને પણ તેની જેવો ડાન્સ કરવાનુ કહ્યુ છે.પહેલા તો દર્દીથી ન થઈ શક્યું પરંતુ નર્સ ની આતુરતા

અને તેનો ડાન્સ જોઈને દર્દીમાં પણ શુર જાગ્યું અને તે પણ નર્સ જેવો ડાન્સ કરવા લાગ્યો.આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે અને લોકો ને ખૂબ જ પસંદ આવી છે.લોકો એ વિડીયો જોઈને નર્સ ની ખુબ જ પ્રંશસા કરી છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.