Breaking News

યુવતીએ એક ફિલ્મ જોઈ ત્યારબાદ રોજ કરતી હતી હસ્તમૈથુન, એક દિવસે થયું એવું કે જાણી ચોંકી જશો.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

લગ્નની પહેલી રાત્રે આવું ન થયું.મારા તાજેતરમાં જ લગ્ન થયા છે. લગ્નની પહેલી રાત્રે સમાગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું અને કામાર્ય પટલ પણ ન જોવા મળ્યુ. શું તે ક્યારેય ફિઝિકલ રિલેશનમાં નહીં રહી હોય?આટલું તો તમારે બરાબર સમજી લેવું જોઈએ.એક વાત તમે બરાબર સમજી લો કે પહેલા સમાગમ સમયે લોહીનું નીકળવું જરૂરી નથી. મારી પાસે એવા તમામ લોકો આવ્યા જેમની ફરિયાદ હતી કે પહેલી વખત સમાગમ કરવા પર પણ તેમના પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું.

તેમણે હાઈમન શોધ્યું, પરંતુ ક્યાંય જોવા ન મળ્યું. હકીકત એ છે કે ,આવા લોકો કારણ વિના નાના ટિશૂ ને ઘણો મોટો ઈશ્યૂ બનાવી દે છે. તેનાથી બંનેના જીવનમાં કારણ વિના કડવાશ ઊભી થાય છે. હકીકત તો એ છે કે હાઈમન બાળપણમાં રમત-ગમત સમયે સાઈકલ ચલાવતી વખતે કે ટેમ્પૂન (સોફ્ટ મટીરિયલથી બનેલી વસ્તુ જે પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાય છે)ના ઉપયોગથી પણ ઘણી વખત ફાટી જાય છે.

માસ્ટરબેશનની મૂઝવણ.હું 22 વર્ષની છું. એક ફિલ્મને જોઈને મેં પણ માસ્ટરબેશન કર્યું. તેનાથી મને કોઈ મુશ્કેલી તો નહીં થાય? માસ્ટરબેશન સમાગમનો એક એવો પ્રકાર છે, જેમાં વ્યક્તિ પોતાને ઉત્તેજિત કરી ક્લાઈમેક્સ સુધી પહોંચે છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ કરી એઈડ્સ જેવી ખતરનાક બીમારી કે વણજોઈતા ગર્ભને આમંત્રણ આપવા કરતા હસ્તમૈથુન સારો વિકલ્પ છે.એઈડ્સ થાય તેના કરતા માસ્ટરબેશન સારું

માસ્ટરબેશન વિશે આટલું પણ જાણી લો.માસ્ટરબેશનથી કોઈ મહિલા કે પુરુષને ફાયદો થઈ શકે છે, તેનાથી નુકસાન તો નથી જ થતું. મારા અનુભવ મુજબ, જો માસ્ટરબેશનને રોકવામાં આવે તો સમાજમાં રેપ જેવા સેક્સુઅલ ક્રાઈમ વધવાની આશંકા વધી જશે. આયુર્વેદ અને કામાસુત્રોમાં એવું નથી લખ્યું કે, વ્યક્તિને માસ્ટરબેશનથી કોઈ નુકસાન થાય છે.પતિ ઈચ્છે છે પોર્ન ફિલ્મો જેવું સેક્સ મારા લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પતિને પોર્ન ફિલ્મોની લત છે. તે પોર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું. મને બીક છે કે, મારા લગ્ન ખતરામાં ન પડી જાય. શું કરું?

પતિ ઈચ્છા જીદ બને તો.જો તમારા પતિ સેક્સ લાઈફમાં વેરાયટી ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ અને આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે સફરમાં સામેલ થઈ શકો છો. પરંતુ, જો તમારા પતિની ડિમાન્ડ અસામાન્ય અને એબનોર્મલ સેક્સની હોય તો તમે તેમની સાથે ખુલીને વાત કરો. તેમને પ્રેમથી સમજાવો. તો પણ તે પોતાની જીદ ન છોડે અને અસંતોષ રહે તો તમારે તમારા પતિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સારવારની પણ.

આ ઉપાય પણ અજમાવી જુઓ.તેમની સાથે વધુમાં વધુ સમય વિતાવો. યોગ, મ્યૂઝિક, સ્પોર્ટસ, વગેરે માટે પ્રેરિત કરો. તેમને નશાથી દૂર રાખવાનો પ્રયાસ કરો.જો આ બધા પ્રયાસો છતાં વધુ ફાયદો ન દેખાય તો કોઈ સારા સાઈકિયાટ્રિસ્ટને બતાવો. જો તમારા પતિ માત્ર પોતાનો જોશ વધારવા માટે પોર્ન જુએ છે, તો મારી દ્રષ્ટિએ કોઈ નુકસાન નથી. પોર્નની લત ન લાગવી જોઈએ.

મારી ઉંમર ૩૪ વર્ષ છે. લગ્નને છ વર્ષ થયાં છે. લગ્ન પહેલાં હું હસ્તમૈથુન કરતો હતો ત્યારે મને ઝડપથી વીર્યસ્ખલન થઈ જતું હતું. લગ્ન પછી શીઘ્રસ્ખલન થોડોક સમય લાગ્યું, પણ એ પછીથી સમાગમ વખતે આપમેળે ઇન્દ્રિયમાં ઉત્તેજના વધુ ટકવા લાગી. ફોરપ્લે દરમ્યાન પણ કોઈ જ વાંધો નહોતો આવતો. સમાગમનો ગાળો પણ નૉર્મલ રહેવા લાગ્યો. જોકે હમણાંથી શીઘ્રસ્ખલનની સમસ્યા ફરી શરૂ થઈ છે.

પત્ની પ્રેગ્નન્ટ હોવાથી સમાગમમાં છુટ્ટી છે અને હસ્તમૈથુનથી સંતોષ લઉં છું. લગ્ન પહેલાં જે સમસ્યા હતી એ ફરીથી થવા માંડી છે. સમાગમની સરખામણીએ હસ્તમૈથુનમાં ખૂબ ઝડપથી વીર્ય નીકળી જાય છે. હું છ-સાત દિવસે એકાદ વાર જ હસ્તમૈથુન કરું છું. ફ્રીક્વન્સી વધારે ન હોવા છતાં શીઘ્રસ્ખલન થઈ જાય છે તો શું આ કોઈ આંતરિક તકલીફની શરૂઆત હશે?

તમે લગ્ન પહેલાં હસ્તમૈથુન કરતા હતા ત્યારે પણ ઝડપથી સ્ખલન થતું હતું અને અત્યારે કરો છો ત્યારે પણ અને જ્યારે તમે સમાગમ કરો છો ત્યારે શીઘ્રસ્ખલનની તકલીફ નથી થતી. આ પરિસ્થિતિ મુજબનો બદલાવ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી.એક વાત સમજવી જોઈએ કે વ્યક્તિ અચાનક ખૂબ જ ઉત્તેજના અનુભવતી હોય તો શીઘ્રસ્ખલન થાય છે. તમે જ્યારે હસ્તમૈથુન કરતા હો ત્યારે મનમાં કોઈ ફૅન્ટસી ચાલતી હશે બરાબર? આ ફૅન્ટસી તમને વધુપડતા એક્સાઇટ કરી દે છે એટલે સ્ખલન વહેલું થઈ જાય છે. કેટલાક લોકો માટે હકીકત કરતાં કલ્પના વધુ ઉત્તેજના પેદા કરનારી હોય છે અને તમે એમાંના એક છો.

એટલે જ તમને સમાગમ કરતાં એની કલ્પનાથી વધુ એક્સાઇટમેન્ટ થાય છે. ઉત્તેજનાનો આવેગ વધુ એટલું ઝડપથી ચરમસીમાએ પહોંચી જવાય એવું બને. તમારે જો મૅસ્ટરબેશન વખતે સ્ખલનને લંબાવવું હોય તો સ્ટૉપ ઍન્ડ સ્ટાર્ટ ટેક્નિકનો પ્રયોગ કરો. હવે હસ્તમૈથુન દરમ્યાન જ્યારે તમને એમ લાગે કે હવે સ્ખલન થવામાં છે ત્યારે હાથની મૂવમેન્ટ અટકાવી દો. ઉત્તેજના થોડીક ઓસરશે. અડધી મિનિટ રેસ્ટ લો અને ફરી તમને ગમતી ક્રિયા શરૂ કરો. એમ કરવાથી સ્ખલન લંબાશે અને આનંદ પણ વધશે.

નમસ્તે સર, મારી ઉંમર ૨૦ વર્ષ છે. મને એક વર્ષ પહેલાંથી જ માસ્ટરબેટ કરવાની આદત છે. હું એ રીતે મારી જાતને સંતોષ આપું છું. પણ મારી તકલીફ એ છે કે મને થોડીવારમાં જ સંતોષ થઇ જાય છે. મને આવું થાય છે તે કારણે મને ડર લાગવા માંડયો છે. મને એવા વિચાર આવે છે કે લગ્ન પછી શું હું મારા પતિને સંતોષ આપી શકીશ? મારા પતિને જાણ થશે કે મને થોડી સેકન્ડોમાં જ ચરમસીમા આવી જાય છે તો તે મને પ્રેમ કરી શકશે? અમારે લગ્ન બાદ સેક્સમાં તકલીફ થશે તો?

ઘણી સ્ત્રીઓ પણ માસ્ટરબેશન વડે પોતાની જાતને સંતોષ આપતી હોય છે. તેમાં તમને થોડી સેકન્ડોમાં જ સંતોષ પ્રાપ્ત થઇ જાય છે એ તમારી કોઇ નબળાઈ કે ગરબડ છે એવું ન માનશો. તમે તમારા પતિને પૂર્ણ સંતોષ આપી શકશો,કારણ કે સ્ત્રીઓને ઓર્ગેઝમ પ્રાપ્ત થાય તે પછી પણ તે સેક્સમાં કાર્યરત રહી શકે છે. માટે તમારા પતિને સંતોષ ન થાય ત્યાં સુધી તમે સેક્સ કરી શકશો. માટે આ અંગે ચિંતા ન કરવી. બીજું: લગ્ન પછી ધીમે ધીમે આ સમય વધતો જશે.

નમસ્તે સર, મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારા પતિને અકુદરતી સેક્સ કરવાની ખૂબ ઇચ્છા થાય છે. તેમણે મને આ વાત અનેક વાર જણાવી છે. મારે નોર્મલ ડિલિવરી થઇ હોવાથી વજાઈના થોડી મોટી થઇ ગઈ છે, તેથી પતિને મજા નથી આવતી. તેઓ મને વારંવાર ગુદામૈથુન માટે આગ્રહ કરતા હોય છે. મારે જાણવું છે કે શું તે કરી શકાય?

તેનાથી કોઇ તકલીફ થાય ખરી? આને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણવામાં આવે છે. છતાં ઘણાં કપલ્સ પરસ્પર સહમતીથી તેમ કરતાં હોય છે. તેથી બીજી કોઇ તકલીફ તો નથી થતી, પરંતુ દુખાવાની સંભાવના રહે છે. ચેપ લાગવાનો ડર વધી જાય છે. જો તમને ન ગમતું હોય તો તમે પતિને સ્પષ્ટ રીતે જણાવી દો. વજાઈના માટે કસરત કરી શકો. પેઢુના મસલ્સ ખેંચવાની કરામત અજમાવી શકો.

નમસ્તે સર, મારી ઉંમર ૨૯ વર્ષ છે. અમારાં લગ્ન થોડા સમય પહેલાં જ થયાં છે. થોડા સમયથી એવું બને છે કે મારા પતિ પેનિસને વજાઈનામાં પ્રવેશ કરાવડાવે ત્યારે ખૂબ દુખાવો થાય છે. પહેલાં આ દુખાવો નહોતો થતો.અત્રે જણાવવાનું કે અમે વધારે પ્લેઝર માટે ડોટેડ કોન્ડોમ્સ વાપરીએ છીએ. જોકે આ પહેલાં પણ ડોટેડ કોન્ડોમ્સ વાપરતાં હતાં પણ તે સમયે દુખાવો નહોતો થતો. મને આ અંગે કોઇ ઉપાય જણાવશો. શું મને કોઇ બીમારી હશે? મને ખૂબ ચિંતા થાય છે.

ઘણી વાર એવું બને કે ફોરપ્લેમાં વધારે સમય ન ગાળ્યો હોય અને વજાઇના ભીની ન થઇ હોય તો દુખાવો થાય. ખાસ ડોટેડ કોન્ડોમ તે સમયે વધારે તકલીફદાયક લાગતાં હોય છે. કોન્ડોમથી એક વાર ઘસારો થયો હોય અને તે હીલ ન થયો હોય ત્યારે ફરીથી સેક્સ કરતાં તકલીફ વધી શકે છે.જે દિવસે દુખાવો થાય તે પછી બે દિવસ હીલિંગ થવા દેવું.પછી ફોરપ્લેમાં વધારે સમય પસાર કરી વજાઇના ભીની થાય તે પછી જ પેનિસને વજાઇનામાં પ્રવેશ કરાવો. તમે આ માટે કોઇ સારા લ્યુબ્રિકન્ટનો ઉપયોગ પણ કરી શકો છો. આ ઉપાય અજમાવ્યા પછી પણ તકલીફ રહેતી હોય તો તો ડોક્ટરને બતાવી દેવું.

નમસ્તે સર, મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારા પતિને કોન્ડોમ વાપરવું ગમતું નથી, તો શું અમે લેડિઝ માટે વપરાતા ગર્ભ નિરોધકનો ઉપયોગ કરી શકીએ ખરાં? મારે ગર્ભ નિરોધક ગોળીઓ નથી લેવી. મને આ અંગે સલાહ આપશો.સ્ત્રીઓ માટે વપરાતા નિરોધને ટેમ્પોન કહેવામાં આવે છે. ટેમ્પોનનો ઉપયોગ બેશક કરી શકાય છે, તેમાં થોડી સાવચેતી રાખવાની હોય છે. સેક્સ કરી લીધા બાદ તરત તેને કાઢી લેવું પડે છે નહીંતર તે અંદર ઊંડે જતું રહેતું હોય છે.

નમસ્તે સર, મારી ઉંમર ૩૨ વર્ષની છે. મને દરરોજ માસ્ટરબેશન કરવાની આદત પડી ગઇ છે. હું તો દિવસમાં બે વખત તો માસ્ટરબેશન કરું જ છું, આમ કરવાથી કોઇ નુકસાન નહીં થાય ને ? અને માસ્ટરબેશન ઓછું કરવા માટે કોઇ ઉપાય જણાવવા વિનંતી.ભાઇ આપણે અગાઉ પણ જાણાવી ચૂક્યા છીએ કે માસ્ટરબેશન કરવાથી કોઇ નુકસાન થતું નથી. તેમ છતાં તમને લાગતું હોય કે તમે માસ્ટરબેશન વધારે કરી રહ્યા છો,

અને તેને ઓછું કરવાનો ઉપાય શોધતા હોય તો તમે જાણી લો કે માસ્ટરબેશન વ્યક્તિની ઇચ્છાને આધારે હોય છે, આ પ્રક્રિયા કરવી છે, કે નહીં તેના માટે તમારું મનોબળ મક્કમ હોવું જોઇએ. જો તમે માનતા હોવ કે તમે મનોનિગ્રહ રાખી શકો છો, તો મનથી નક્કી કરો કે તમારે માસ્ટરબેશન નથી કરવું તો તમે નહીં જ કરો, પણ તમારે મનથી નક્કી કરવું પડે.

બાકી ચિંતા કરવાની જરૂર નથી માસ્ટબેશન કરવાથી કોઇ નુકસાન થતું નથી. માસ્ટરબેશનની ઈચ્છા થાય ત્યારે શારીરિક શ્રમ કરશો તો એની ઉત્તેજનામાંથી મુક્તિ મળી શકશે.નમસ્તે સર, મારો સવાલ છે કે હું જ્યારે યુરિન કરું તો તેમાંથી સફેદ ફીણ થાય છે? આવું થવા પાછળ કોઇ સમસ્યા તો નથી ને? પ્લીઝ યોગ્ય માર્ગદર્શન આપો.

તમે પોતાનો સવાલ અધૂરો જણાવ્યો છે, તમે મેરિડ છો કે અનમેરિડ તે જણાવ્યું નથી, સાથે તમને આમ કેટલા વખતથી થાય છે? સેક્સ કર્યા બાદ થાય છે ? જેવા પ્રશ્નના કોઇ જ જવાબ તમે આપ્યા નથી. તેમ છતાં તમને જણાવી દઇએ કે આ યુરિન ઇન્ફેક્શનનો પ્રકાર હોઇ શકે છે, તેથી તમારે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવો જોઇએ.

અને ડોક્ટરની સલાહ મુજબ યુરિન ટેસ્ટ કરાવવો જોઇએ.મારી ઉંમર ૨૨ વર્ષની છે, હું અપરિણીત પુરૂષ છું. હું જ્યારે માસ્ટરબેશન કરું છું, ત્યારે જ્યાં સુધી સીમન ન નીકળે ત્યાં સુધી મને આનંદ મળે છે, પણ જ્યારે સીમન બહાર નીકળે અને પેનિસ નોર્મલ થઇ જાય છે, તે સમયે હું નિરાશ થઇ જાઉં છું. તો તે માટે શું કરવું જોઇએ, મને યોગ્ય માર્ગદર્શન આપો.

આમ થવાનું કારણ તમારા મનમાં ઘર કરી ગયેલી એક ગ્રંથિ છે. તમને એમ લાગે છે કે માસ્ટરબેશન કરીને તમે કશુંક ખોટું કરી રહ્યા છો અને એનાથી તમને કોઈક નુકસાન જરૂર થશે. મનમાં ઘર કરી ગયેલી આ માન્યતાના કારણે તમને માસ્ટરબેશન પૂરું થયા પછી નિરાશાનો અનુભવ થાય છે. સેક્સ કે માસ્ટરબેશન તદ્દન કુદરતી અને સામાન્ય વાત છે.

એના કારણે શરીરમાં અશક્તિ આવવાની કે સેક્સલાઈફ બગડી જવાનો હાઉ ખોટો છે. સેક્સ હોય કે માસ્ટરબેશન, તે એન્જોય કરવાની વસ્તુ છે. તમે જે વિચારી રહ્યાં છો તે બધું માનસિક છે, તમે માનસિકતાથી જેવું વિચારશો તેમ જ થશે. માસ્ટરબેશનના કારણે તમે નિરાશા વધારે અનુભવશો તો તમે ડિપ્રેશનનો શિકાર થઇ શકો છો, તેથી ચિંતા ન કરો.

હેલો સર, પ્રેગ્નન્સી સમયે અથવા માતા બન્યા પહેલાં બ્રેસ્ટમાંથી મિલ્ક જેવું પ્રવાહી નીકળી શકે ? અને જો નીકળે તો કોઇ પ્રોબ્લેમ કહેવાય ? પ્લીઝ મારા આ પ્રોબ્લેમનો કોઇ ઉકેલ જણાવો.હા પ્રેગ્નન્સી સમયે અને માતા બન્યા પહેલાં બ્રેસ્ટમાંથી સફેદ મિલ્ક જેવું પ્રવાહી થોડાક ટીપાં જેટલું બિલકુલ નીકળી શકે. એ પ્રવાહી નીકળે તો એ કોઈ ગરબડની નિશાની નથી. ઘણી મહિલાઓને આવું પ્રવાહી નીકળે છે. એ બ્રેસ્ટમાં આવેલી દૂધ ગ્રંથિઓનું રિહર્સલ હોય છે.

માતા બન્યા પછી આ ગ્રંથિઓએ સક્રિય બનીને દૂધ તૈયાર કરવાનું કામ શરૂ કરવું પડશે. એટલે કુદરતી ગોઠવણ અનુસાર બ્રેસ્ટની દૂધ-ઉત્પાદક ગ્રંથિઓને હોર્મોનનો સંદેશો મળે છે અને તેમાં દૂધ બનવા લાગે છે. હોર્મોન સંદેશો લઈને આવતા રહે ત્યાં સુધી દૂધ બનતું રહે, પરંતુ માતા બન્યા પહેલાં સતત દૂધના પ્રવાહની જરૂર ન હોવાથી હોર્મોન થોડાક જ લોહીમાં આવે છે, તેથી થોડાંક ટીપાં જેટલું જ દૂધ બને છે.

હા, જો આવું પ્રવાહી નીકળવાની સાથે નિપલમાં ખૂબ દુખાવો થાય તો ડોક્ટરને બતાવી લેવું.હેલો સર, મારી ઉંમર ૧૯ વર્ષની છે, મારું પેનિસ ઘણું નાનું અને પાતળું છે, તેના કારણે મને હંમેશાં શરમ આવે છે. જ્યારે હું કોઇ જાહેર શૌચાલયમાં જઉં ત્યારે તો મને ખાસ શરમ આવે છે. મને માસ્ટરબેશન કરવાની આદત પણ છે, તો તેના કારણે તો પેનિસને કોઇ નુકસાન નહીં થાય ને ?

પહેલાં તો માસ્ટરબેશન કરવાથી કોઇ નુકસાન થતું નથી. માસ્ટરબેશન કરવાની પેનિસની સાઈઝ વધ-ઘટ થતી નથી. તમે જે શરમ અનુભવી રહ્યા છો, તેવી શરમ કે સંકોચ તમારી ઉંમરે દરેક યુવાનને અનુભવ થાય છે. પેનિસ નાનું હોવાની વાત તમારા મનની કલ્પના છે. આપણા દેશમાં પેનિસની સરેરાશ સાઈઝ ૩.૫ ઈંચથી ૪ ઈંચની છે. આ સરેરાશ સાઈઝ છે. માનો કે તમારું પેનિસ એથીય નાનું હોય તો પણ ચિંતાનું કોઈ કારણ નથી.

તમે કારણ વગર શરમ અનુભવી રહ્યા છો.મારા લગ્ન થયે થોડો જ સમય થયો છે, અમારી સેક્સ લાઇફ સારી ચાલે છે, અમે બાળક ન રહી જાય તે માટે સાવચેતી રાખીએ છીએ પણ મારા પિરિયડ્ઝ રેગ્યુલર નથી, તો તે માટે હું શું કરું ?લગ્ન બાદ હોર્મોન ચેન્જના કારણે આ બની શકે છે. ચિંતા કરવાની જરૂર નથી, તથા તમે જો વધારે ચિંતા થતી હોય તો ડોક્ટર પાસે જઇને એક વખત ચેકઅપ કરાવો તે હિતાવહ રહેશે.

About bhai bhai

Check Also

કાકી સાથે અંગત પડોનો આનંદ લઈ રહ્યો હતો ભત્રીજો એટલાં માંજ થઈ ગઈ કાકીનાં પ્રેમીની એન્ટ્રી, જાણો પછી શું થયું……

મિત્રો આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેના ઉપર વિશ્વાસ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *