Breaking News

યુવક યુવતી સાથે 5 વર્ષ સુધી હોટલમાં જ બાંધતો હતો શારીરિક સંબંધ, પરંતુ એક દિવસ થયું એવું કે..

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનામાં શાહીબાગમાં રહેતી યુવતી સાથે તેના જ પ્રેમીએ અલગ અલગ હોટલોમાં શરીર સંબંધ બાંધી અને તેના ફોટા અને વિડીયો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપી દીધાની ફરિયાદ શાહીબાગ પોલીસ મથકે નોધવામાં આવી ચૂકી છે. યુવતીની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ પણ કરી લીધી છે.

આ ઘટનામાં અમને મળતી માહિતી પ્રમાણે, શાહીબાગમાં રહેતી એક યુવતીને તેના વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હત અને બન્ને વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ સંબંધમાં રહ્યા હતા. પાંચ વર્ષ સુધી આ બન્ને પ્રેમીપંખીડા અલગ અલગ હોટલમાં મળતા રહ્યા હતા અને પ્રેમી યુવતી સાથે શારીરીક સંબંધો બાંધતો રહેતો હતો. પરંતુ થોડાક દિવસો અગાઉ યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઈ હતી અને જે પ્રેમી સહન કરી શક્યો નહોતો અને તેણે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું.

અને એટલુજ નહી પ્રેમીએ યુવતીની સાથે માણેલી અંગત પળની ક્ષણો પણ મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જેનો ફાયદો ઉઠાવીને તેણે યુવતીને સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરી વાયરલ કરવાની ધમકી આપી હતી અને આરોપીએ યુવતીના ભાઈને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સિવાય ભાઈને મારી નાખી જાતે આપઘાત કરવાની પણ વારંવાર ધમકી પ્રેમી આપી રહ્યો હતો.

આ યુવતીના અન્ય યુવક સાથે સંગાઈના ખબર પડતા પ્રેમીએ યુવતી સાથે અંગત પળોના ફોટો અને વિડીયો તેમના જ મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં સેન્ડ કરી દીધા હતા. આ સિવાય આરોપી યુવકે યુવતીના ભાઈને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ વાત્તથી ડરી ગયેલી યુવતીએ આં અંગેની જાણ પરિવારજનોને કરી દીધી હતી.યુવતી શાહીબાગ પોલીસ મથકે જઇ આરોપી યુવક સામે ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજકોટની યુવતીને જામનગરના યુવક દીવ ફરવા લઈ ગયો હતો અને ત્યાં 24 કલાકમાં ત્રણ વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.જામનગરના યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા પછી ફોન કરવાનું બંધ કરી દેતાં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ યુવતી ગયા વર્ષે યુવતી જસદણથી અભ્યાસ માટે રાજકોટ બસમાં અપડાઉન કરતી હતી ત્યારે સાથે આવતા રાજુ નામના યુવક સાથે પરિચય થયો હતો. રાજુ તેના મિત્ર કેતન સાથે મોબાઈલ ફોનમાં વીડિયો કોલ કરી વાત કરતો હતો ત્યારે કેતન યુવતીને વીડિયો કોલીંગમાં જોઈ ગયો હતો. તેણે રાજુને યુવતી વિશે પૂછતાં રાજુએ પરિચય કરાવ્યો હતો. આ રીતે બંનેના મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને વાતચીત શરૂ થઈ હતી.

કેતન દામજીભાઈ કાસુન્દ્રા જામનગરમાં એરપોર્ટ રોડ-2 પરની સત્યમ કોલોનીમાં રહે છે. કેતન કાર લઈને રાજકોટ કાલાવાડ રોડ પર આત્મીય કોલેજ નજીક મળવા આવ્યો હતો અને બંને પ્રધ્યુમન પાર્કમાં ફરવા ગયા હતા. બંને એકબીજાને પસંદ હોવાની વાત કરી હતી. કેતન કાર લઈને આવ્યો હતો અને ગોંડલરોડ ચોકડીથી યુવતી, તેની બહેન અને રાજુની સાથે દિવ ફરવા માટે ગયા હતા. ઘોઘલા બીચ પર આવેલી દિવ સી વ્યૂ નામની હોટલમાં રોકાયા હતા. યુવતી અને કેતન બંને રૂમ નંબર 108માં જ્યારે રાજુ અને યુવતીની બહેન અલગ અલગ રૂમમમાં રોકાયા હતા.

રાત્રે કેતને યુવતીને લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે પણ ફરવાના બહાને રોકાઈને બે વાર શરીર સંબંધ બાંધ્યો હતો. રાજકોટ પરત આવ્યા હતા. બહેનના લગ્ન નજીકમાં છે તેથી આપણા લગ્નની પણ ઘરે હું વાત કરીશ કહી યુવતીને વધુ વિશ્વાસમાં લીધી હતી. એ પછી ફરી દિવ યુવતીને લઈ ગયો હતો અને હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીના જન્મદિવસ હોય બન્ને પાછા ત્રીજી વખત કારમાં દિવ પહોંચ્યા હતા. દીવની જન્મદિવસની ઉજવણી કરી હતી અને લગ્નની લાલચ આપી વધુ એક વખત કેતને દેહસુખ માણ્યું હતું.

કેતને ફરી માર્ચ માસમાં દિવ જવાનું કહેતા યુવતીએ હવે લગ્ન પછી જ બધી વાત કહી ના પાડી દેતા કેતને ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. યુવતી જામનગર પહોંચી હતી, ત્યાં બસ સ્ટેશને કેતન આવ્યો હતો. સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના યુવતીના સંબંધી પણ હતા એ સમયે કેતને માતા, પિતાને વાત કરીને કહશ એમ કહીને સમજાવીને કારમાં રાજકોટ મૂકવા આવ્યો હતો. એ સમયે પણ કેતને દિવ જવા કહ્યું પરંતુ યુવતીએ ના કહી દીધી હતી. ત્રણ દિવસ બાદ કેતને તું અમારા જ્ઞાતિની નથી માટે તારી સાથે લગ્ન ન થઈ શકે કહી ના પાડી દીધી દેતાં યુવતી જામનગર પહોંચી હતી. ત્યાં બન્ને વચ્ચો બોલાચાલી થઈ હતી અને યુવતીએ 181ની મદદ લઈને બી ડિવિઝન પોલીસ મથકે ત્યાં અરજી આપી હતી.

અરજીના આધારે કેતનના માતા, પિતાએ લગ્ન માટે બે માસનો સમય આપવાની વાત કરીને સમય માંગ્યો હતો. પરંતુ લગ્ન નહીં થતાં અંતે છેતરાયેલી યુવતીએ કેતન સામે રાજકોટ અરજી આપતાં રાજકોટ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તપાસનીસ પીએસ આઈ. એ.જી.અંબાસણના જણાવ્યા મુજબ આરોપી કેતન જામનગરમાં કોમ્પ્યુટરનું કામકાજ ધરાવે છે. આરોપીને સકંજામાં લઈને કોરોના ટેસ્ટની કાર્યવાહી કરાવાઈ છે. રિપોર્ટ બાદ ધરપકડની તજવીજ હાથ ધરાશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરા શહેરના પોશ વિસ્તારમાં રહેતી એક યુવતી વિશે જણાવવામાં આવ્યું છે અને આ યુવતીને એક ફેસબૂક ફ્રેન્ડ હતો અને જે ખૂબ જ નાનો હતો અને તેના ફ્રેન્ડની ઉંમર 11 વર્ષ હતી અને તેને હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. પણ અહીંયા એવું પણ કહેવાય છે કે આ યુવતીએ પોતાનાથી 11 વર્ષ નાના પ્રેમીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેની ફરિયાદ કરતાં આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહીંયા આ અંગેની માહિતી એવી જણાવવામાં આવી છે કે જે વિગતવાર કહેવામાં આવે તો એવી છે કે તે વડોદરામાં આવેલા વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગની પાસેની સોસાયટીમાં રહેતી 34 વર્ષીય પરણીત યુવતીને જામખંભાળિયાના સંજય ખારા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી.

અને તે યુવક નાનો હતો એટલે કે તે 11 વર્ષનો હતો અને આ મિત્રતા આગળ વધતાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને દરરોજ તેવો એકબીજા સાથે વાત કરતા હતા અને આખા દિવસ દરમિયાન તેઓ ફેસબુક પર વાતો કરતા હતા અને એક દિવસ તે યુવતીએ તે યુવકને મળવા માટે વડોદરા બોલાવ્યો હતો અને તે ના પાડતો હતો પણ તેને પટાવીને બોલાવવામાં આવ્યો હતો અને તે ત્યાં આવ્યો પણ હતો.

આ દરમિયાન તે યુવક તેના કહ્યા પ્રમાણે ત્યાં ગયો હતો પણ ત્યાં ગયો ત્યારે તે યુવતીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહેવામાં આવ્યું હતું પણ યુવકે ના પાડી હતી અને પછી યુવતીએ જબરજસ્તી તેની સાથે શારીરિક સંબંધ ગુજાર્યો હતો અને આ સમયે રોનકે યુવતીના અશ્લીલ ફોટા પાડી લીધા હતા.

અને આ વાતની તેને ખબર ન હતી પણ આ ફોટા પાડ્યા પછી રોનકે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને પછી સંજયે આ યુવતીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી અને પછી જ તે યુવતીને પાલડીની એક હોટલમાં મળવા બોલાવી હતી અને ત્યાંજ તેની સાથે અહીં પરાણે શારીરિક સંબંધ બાંધ્યો હતા.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *