Breaking News

યુવકે રસોડાની મસાલાની બોટલમાં મુક્યા પોતાના જ કાપેલા કાન,જાણો એવું તો શું છે કારણ….

મનુષ્યનું શરીર કુદરત બનાવે છે. ઘણા લોકો તેને સ્વીકારે છે. પરંતુ કેટલાક લોકો તેમની પસંદગી મુજબ કેટલીક વસ્તુઓ ઉમેરે અને દૂર કરે છે. આજના સમયમાં શરીરમાં ફેરફાર એ સામાન્ય બાબત બની ગઈ છે. કેટલાક લોકો તેને જુદા જુદા સ્તરે લઈ જવા માટે કામ કરી રહ્યા છે. અને હા, તેઓ આ માટે તેમના જીવનને જોખમમાં મૂકવા પણ તૈયાર છે.આ વિશ્વ અજબ ગજબ લોકોથી ભરી પડી છે.હવે અલગ અલગ લોકો છે તો તેમના શોખ પણ બિલકુલ અલગ જ હશે.ગણા લોકો પોતાની પસંદી વસ્તુમાં ગણા ફેરફાર કરતા હોય છે જેમ કે પોતાનું ઘર,કાર,.જે પોતાના શોખ મુજબ તેમાં ફેરફાર કરતા રહે છે.આજના આ યુગમાં લોકોને બધા કરતા અલગ દેખવું ખુબ ગમે છે.તેના માટે તે કોઈ પણ હદ્દ શુધી જાય છે.હવે તમે પોતાની કાર,બાઈક,માં કોઈ મોડિફિકેશન કરતા તો જોયું જ હશે પણ કોઈને પોતાના સરીર નું મોડિફિકેશન કરતા જોયું કે સાંભળ્યું છે.એવું જ એક વાત અહી છે.પોતાના સરીર સાથે કરેલા મોડિફિકેશનની.

લોકોને તેમના શરીરમાં ફેરફાર કરવો ગમે છે.કેટલાક તેને મર્યાદામાં કરે છે,કેટલાક તેના માટે બધી મર્યાદાઓ પાર કરે છે.તેમાંથી એક 39 વર્ષીય સેન્ડ્રો નામનો વ્યક્તિ છે જે જર્મનીમાં રહે છે.આ સાન્ડ્રો જર્મનીમાં આવેલા ફિંસ્ટરવાલેમાં રહે છે.આ વ્યક્તિએ છેલ્લા 17 વર્ષમાં તેના શરીરમાં ઘણી વખત ફેરફાર કર્યા છે.એટલે કે મોડિફિકેશન કાર્ય છે.તેમાં ઘણા ટેટૂઝ અને ઘણા ફેશન વેધન શામેલ છે.તેઓએ કરેલા સૌથી મોટા ફેરફાર તેમના કાન કાપેલા હતા.આ માણસે તેના રસોડામાં એક બોક્સમાં કાપેલા કાનને સંગ્રહિત કર્યા છે.સેન્ડ્રોના ફોટા જોનારા કોઈપણ આશ્ચર્યચકિત થઈ જાય છે.સેન્ડ્રોની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ જર્મનીમાં રેહતા સેન્ડ્રો પોતે બેરોજગાર છે.તેમની પાસે કોઈ જ કામ નથી જેના કારણે આ પોતાના સરીર પર અલગ અલગ કામ કરાવે છે.છેલ્લા 13 વર્ષમાં તેણે એક બે નહિ પણ સરીર માં 17 સુધારણા કર્યા છે.તેમાં પોતાના કાન કાપી નાખવાનો સમાવેશ થાય છે.તમને થતું હશે કે આ સત્ય નથી.પણ આ જ સત્ય છે.આ વ્યક્તિએ અત્યાર સુધીમાં તેના બોડી મોડિફિકેશનમાં 5 લાખ 84 હજાર રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે.તેને આવું કરવું ખુબ ગમે છે.તેના માટે આમ અલગ કરવું તેનો એક નશો છે.

આ વ્યક્તિ નાનપણથી પોતાનું માથું ખોપડી જેવું બતાવવાનો શોખીન હતો.આ કારણોસર,તેણે તેના કાન કાપી નાખ્યાં.સેન્ડ્રો સોશિયલ મીડિયા પર શ્રી સ્કુલ ફેસ તરીકે ઓળખાય છે.તેનું એવું કહેવું છે કે.આવું કરવાથી તેનો આત્મવિશ્વાસ વધે છે.તેને કોઈજ પ્રકારનો ડર રેહેતો નથી.સેન્ડ્રો દ્વારા 2007 માં પ્રથમ બોડી મોડીફિકેશન કરવામાં આવ્યું હતું.જ્યારે તેણે ટીવી પર એક માણસને જોયો જેના માથા પર શિંગ હતી.આ પછી તેને પણતેના માથા,હાથ પર શિંગ આકારની ચિપ્સ મૂકી દીધી છે.અને પોતાના કાન કાપીને એક બોટલમાં મૂકી દીધા છે.તેના ગરે આવતા લોકોને તે બતાવે છે.હાલ તે બેરોજગાર છે પણ તે સોસીયલ મીડિયા ધ્વારા આવતી આવકથી પોતાનું જીવન જીવે છે.સેન્ડ્રોએ કાન કઢવ્યા ઉપરાંત તેની જીભને બે ભાગમાં કાપી છે. તેણે તેના શરીરમાં આવા ઘણા આશ્ચર્યજનક ફેરફારો કર્યા છે. તેણે તેના કાપેલા કાનને બરણીમાં મૂક્યા છે. જો કે, આ લૂકને કારણે, તેમને ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. પરંતુ તે તેના શરીરથી ખુશ છે! હવે તેમનો ઉદ્દેશ તેમના નાકની ટોચ કાપવાનો અને આંખોના પાપણ પર ટેટૂ કરાવવાનો છે.

About Admin

Check Also

90 % હોસ્પિટલમાં પડદા થી લઈ ડોકટર ના કપડાં લીલા અથવા ભૂરા શા માટે હોય છે.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આજે અમે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *