Breaking News

યુવતી ને એકલી બોલાવીને હવસખોરો એ પ્રાઈવેટ ભાગમા ભર્યા બચકા,અને જ્યારે….

મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર,અપહરણ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે અહીંના સંઘપ્રદેશ દાદરા નગરહવેલીની એક યુવતીને મોબાઈલ ઉપર વાતો કરીને પ્રેમજાળમાં ફસાવી બાઈક ઉપર ફરવાના બહાને લુહેરી નજીકના જંગલના એરિયામાં લઈ જઈને ત્યાં અન્ય બે મિત્રો મળી ત્રણ હવસખોરોએ યુવતીના ચીરહરણ કરી સામૂહિક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યાની બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ખુબજ ચકચાર મચાવી દીધી હતી. અને અહીંના રાહદારીઓએ આ યુવતીની લાજ બચાવી લીધી હતી ઉલ્લેખનીય છે કે ત્રણેય નરાધમો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે સંઘપ્રદેશ દાદરા નગરહવેલી ના દૂધની ગામમાં રહેતી 19 વર્ષીય યુવતી થોડાક સમય પહેલાં તેના મોબાઈલ ઉપર આવેલાં એક અજાણ્યા નંબરથી મિસ્ડ કોલ પર રિપ્લાય આપવા જતાં સામેથી બોલતાં શખ્સે યુવતીને વાતમાં ભોળવી દીધી હતી અને તેને પ્રેમજાળમાં પણ ફસાવી દીધી હતી. અને તે પછી થોડો દિવસ મોબાઈલ ઉપર ખુબજ પ્રેમાલાપ કર્યા બાદ એકબીજાને જોયા ન હોવા છતાં મંગળવારે આ મગજમાં કામનો કીડો સળવળતા કામાંધ શખ્સે આ યુવતીને ખાનવેલ બોલાવી લીધી હતી.

અને ખાનવેલ બાઈક પર તેના મિત્ર સાથે પહોંચેલા આ શખ્સે યુવતીને લલચાવી ફોસલાવી બાઈક ઉપર સાથે ફરવા માટે સગંત કરી હતી અને યુવતીને બાઈક પર બેસાડી નરોલી તરફ લઈ ગયા હતા અને ત્યાં એક બારમાં યુવતીને ઠંડુ પીવડાવી બંને શખ્સોએ દારૂનું સેવન પણ કર્યું હતું. અને તે પછી યુવતીને બાઈક પર બેસાડી ખરડપાડા દાંડી કર લુહેરી રોડ પર જંગલ જેવા એકાંત વિસ્તારમાં તે લઈ ગયા હતા. ત્યાં યુવાનનો વધુ એક મિત્ર પણ ત્યાં પહોંચી ગયો હતો.

અને આ ત્રણેય જણા નશામાં હોય ભેગા મળી યુવતીની એકલતાનો લાભ લઈ ઉઠાવવા માટે શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા. ત્યારે યુવતી અત્યંત ડરી ગઈ હતી અને તેણે યુવકોના સકંજામાંથી છૂટવાનો પ્રયાસ પણ કર્યો. પણ ત્રણેય હવસખોરોએ યુવતીના કપડાં ફાડી નાખી તેણીનાં શરીર પર બચકાં પણ ભરવા લાગ્યા હતા. આ દરમિયાન તે સમયે ચારથી પાંચ રાહદારીઓ ત્યાંથી પસાર થતાં હતા તે આ યુવતીને જોઈ ગયા હતા. યુવતીની બૂમો સાંભળી રાહદારીઓ તરત તેની તરફ દોડી ગયા હતા.

અને જેથી હવસખોરો યુવતીને છોડીને ત્યાંથી ભાગી ગયા હતા તેમજ ત્યા પસાર થતા રાહદારીઓએ આ યુવતીને વસ્ત્રો આપી અને તેની લાજ બચાવી લીઘી હતી અને બાદમાં આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી હતી.જેમા પોલિસે આ ત્રણેય નરાધમો સામે બળાત્કાર નો કેસ નોધીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *