Breaking News

યુવતીઓને પગ વચ્ચે કઈ રીતે પુરુષો ફસાવવા અને સારું સંભોગ કરવું, તે દરેક માહિતી મળે છે આ સ્કૂલમાં.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઓસ્ટ્રિયાના વિયેનામાં દુનિયાની પહેલી સે-કસ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. આ શાળામાં દાવો કરવામાં આવ્યો છે કે તે તેના વિદ્યાર્થીઓને વધુ સારા પ્રેમીઓ કઈ રીતે બનવું તે શીખવશે. જો કે વિદ્યાર્થીઓએ આ શાળામાં એડમિશન લેવા માટે ભારે ફી ભરવી પડશે.

આ શાળામાં એક સત્ર માટે દરેક વિદ્યાર્થીએ 1400 પાઉન્ડ એટલે કે 1 લાખ 15 હજાર ફી ચૂકવવી પડશે.અને સ્વીડનમાં જન્મેલા અને આ સે-કસ સ્કૂલના વડા યલ્વા મારિયા થોમ્પસને જણાવ્યું કે 16 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વિદ્યાર્થી આ શૂળમાં એડમિશન માટે અરજી કરી શકે છે..

તેમના જણાવ્યા પ્રમાણે આ દુનિયાની પહેલી શાળા હશે જ્યાં વિદ્યાર્થીઓને વધુ સારા પ્રેમીઓ બનવાનું ભણાવવામાં આવશે. આ શાળા થીયેરી કરતાં પ્રેક્ટિકલ પર વધુ ધ્યાન આપશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને એક જ હોસ્ટેલમાં રાખવામાં આવશે જેથી તેઓ તેમના હોમવર્કની પ્રેક્ટિસ કરી શકે. તેમણે જણાવ્યું હતું કે આ શાળામાં જાતીય પ્રવૃત્તિ, લવ ટચ, શારીરિક લાક્ષણિકતાઓનું યોગ્ય આ બધાના વ્યવહારિક જ્ઞાન આપવામાં આવશે. અભ્યાસક્રમ પૂરો થયા બાદ વિદ્યાર્થીઓને યોગ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

થોમસોંને તેમની કલા પ્રદર્શનો માટે જાણીતા છે. એક પ્રદર્શનમાં તેણે નગ્ન મહિલાઓની જુદી જુદી મુદ્રામાં સો પુતળા મૂક્યાં હતા. યુકેના અખબાર ડેઇલી મેઇલના જણાવ્યા અનુસાર આ સ્કૂલના પ્રવક્તા મેલોડી કારશે કહ્યું હતું કે અમને ખાતરી છે કે આ શાળા સંપૂર્ણપણે સફળ થશે.જો કે ઓસ્ટ્રિયામાં આ શાળા સામે વિરોધ શરૂ થયો છે. આ શાળામાં ‘ઉશ્કેરણીજનક’ ટીવી પર પહેલાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ડેઇલી મેઇલ મુજબ, શાળાનો વિરોધ કરનારી એક વ્યક્તિએ કહ્યું, “આ સ્કૂલ ખોલવાનો આ વિચાર ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યો છે પરંતુ તે સેનું વેચાણ કરે છે.”

આવીજ બીજી જાપાનની સ્કૂલોમાં બાળકો પહેરતા ડ્રેસના કોડ ચર્ચામાં રહ્યા છે.જાપાનની કેટલીક શાળાઓ અહીં અભ્યાસ કરતા બાળકોના અન્ડરવેરનો રંગ પણ નક્કી કરે છે.ઘણી સ્કૂલો બેગથી લઈને બ્રાન્ડ બૂટ સુધીની પણ નિર્ણય લે છે.શાળા પણ ખોરાકનાં નિયમો નક્કી કરે છે.

ખરેખર,વિન્ડોઝ.કોમ એ ‘જાપાન ટુડે’ ને હવાલામાં એક રિપોર્ટમાં જણાવ્યું છે કે જાપાનની શાળાઓના વિચિત્ર નિયમો આખી દુનિયામાં પ્રખ્યાત છે. અહીંના નિયમો એવા છે કે શાળાઓને સાફ કરવા માટે કર્મચારીઓ રાખવામાં આવતા નથી.ફક્ત ત્યાં બાળકો જ તેમના વર્ગખંડો સાફ કરે છે.શિક્ષકો પણ આમાં બાળકોને મદદ કરે છે.

એટલું જ નહીં,બાળકોને ખાવા-પીવા માટે પણ ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે.શાળાઓમાં બાળકો વર્ગમાં બેસે છે અને બપોરનું ભોજન કરે છે. શિક્ષકો ત્યાં બાળકો સાથે બપોરનું ભોજન પણ કરે છે.બધા બાળકો તેમની પ્લેટો બપોરના ભોજન માટે લાવે છે.ભોજન કર્યા પછી,બાળકોએ પોતાની જાતે પ્લેટો સાફ કરવી પડે છે.

રિપોર્ટ અનુસાર,છોકરીઓને લાંબા વાળ,દાગીના અને મેકઅપની શાળામાં પ્રતિબંધિત છે.છોકરાઓને દરરોજ બચાવ કરવો પડે છે.કોઈ પણ બાળક તેના વાળ રંગી શકતો નથી.શિયાળાની ઋતુમાં કોઈ પણ બાળક સ્કૂલ યુનિફોર્મ સાથે રંગીન જેકેટ અથવા સ્વેટર ન પહેરી શકે. બાળકોને ફક્ત વાદળી,ભૂરા અને કાળા સ્વેટર પહેરવાની મંજૂરી છે.અહીંની શાળાઓમાં બાળકોએ જુનિયર હાઈસ્કૂલ સુધી શાળા ગણવેશ પહેરવો પડે છે.શિક્ષકો જોડે અત્યંત ધીરજ રાખવી પડે છે.

આવુજ એક બીજી ઉત્તર કોરિયા, આ દેશને બધા જ લોકો જાણે છે આ દેશને ખુબ જ ખરાબ દેશ માનવામાં આવે છે. કેમ કે અહીં રહેવા વાળા લોકોને કોઈપણ પ્રકારની આઝાદી હોતી નથી. જનતા પર સરકારનું સંપૂર્ણ પણે નિયંત્રણ હોય છે. અહીં દરેક લોકોને સરકારને પૂછીને જ પગલાં લઈ શકાઈ છે. તો ચાલો આજે આપણે એ ઉત્તરકોરિયાની સ્કૂલ વિશે જાણીએ કે તેની સ્કૂલ કેવી હોય છે ? તેની સ્કુલમાં શું ભણાવવામાં આવે છે, અને કેવી રીતે ભણાવવામાં આવે છે ?

મિત્રો તમને ખબર જ હશે કે આપણા ભારતની શાળાઓમાં સામાન્ય રીતે ઈતિહાસમાં શું ભણાવવામાં આવે છે, રાજાઓનો ઇતિહાસ અને તેમની વચ્ચે થયેલા યુદ્ધ, આઝાદી અને આઝાદીની લડાઈ, નેતાઓ વિશે ભણાવવામાં આવે છે. પરંતુ નોર્થકોરિયામાં ઇતિહાસ માત્ર ત્રણ વ્યક્તિઓ વિશે ભણાવવામાં આવે છે. પહેલા તો કિંગજોગ વિશે ભણાવવામાં આવે છે કે તે કેટલો સારો માણસ છે બાળપણથી લઈ અત્યાર સુધી શું શું કર્યું છે.ત્યારબાદ, કિંગજોઇલ અને કિંગજોગસુ વિશે સંપૂર્ણ માહિતી જણાવવામાં આવે છે. કે તેમને તે સમયમાં શું શું મેળવ્યું અને તેમનો ઇતિહાસ, તેમની કારકિર્દી જણાવવામાં આવે છે.

ઉત્તર કોરિયામાં સ્કૂલમાં ભણતા બાળકોને પોતાની પસંદની હેર સ્ટાઈલ રાખી શકતા નથી. આમ તો ભારતની સ્કૂલમાં ભણતા બાળકોને લાંબા વાળ રાખવા દેવામાં આવતા નથી. પરંતુ અહીં માત્ર કિંગ જોગે જે હેર સ્ટાઈલ રાખેલી છે તે બધા બાળકોને રાખવી ફરજિયાત છે. જો કોઈપણ બાળકે આ હેર સ્ટાઈલ સ્વીકારે નહિ તો તેના માટે કડક સજા કરવામાં આવે છે.

પરંતુ અહીં છોકરીઓને 15 હેર કટ સ્ટાઇલ રાખવાની આઝાદી આપવામાં આવેલી છે. ઉત્તર કોરિયાની સ્કૂલમાં જવા નો મતલબ એ છે કે કે તમે આર્મી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અહીં બાળકોને પાંચ વરસનો થાય ત્યારથી જ તેને તાયકોંડુ (ત્યાની કુંગ ફૂ જેવી લડાઈ) શીખવામાં આવે છે. જે ને તાયકોંડુ શીખવું ન હોય તેના માટે બીજા ઓપ્શન પણ છે પરંતુ દરેક વિકલ્પ આર્મી ઉપર જ પુરા થાય છે.

ભારતની સ્કુલમાં રજા લેવી હોય તો વાલીઓની અપીલથી બાળક જઈ શકે છે પરંતુ એવું ઉત્તરકોરિયામાં એવું હોતું નથી. ત્યાં તો રજા માટે બાળકો તો દૂર પરંતુ શિક્ષકો પણ રજા લઈ શકતા નથી અને અહીં જમવાનું બધું જ સ્કૂલમાં જ કરવાનું હોય છે. જો રજા લેવી હોય તો માત્ર બે જ કારણોથી રજા લઇ શકાય છે પહેલી તો તમારી પાસે સ્પેશ્યલ પરમિશન હોય અથવા બીજું તમારે બહાર રાખેલા કિમ જોંગ ઈલના પૂતળાને જોવા જોવું હોય તો. અહીં સ્કૂલની ચારેબાજુ આર્મી ગોઠવેલી હોય છે તેથી ભાગીને જવું શક્ય નથી.

ઉત્તરકોરિયામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે જેમાં શિક્ષકો જો ઉત્તર કોરિયાના સિલેબસના બહારનું ભણાવે તો વિદ્યાર્થીઓ એ હાયર ઓથોરિટીને જાણ કરે છે. વિદ્યાર્થીઓ જો બીજા દેશની વાતો અથવા બીજું કંઈ જેમ કે એવું ગીત ગાઈ કે સાંભળે છે કે જેની પરમિશન ઉત્તરકોરિયામાં નથી તો તેને ખુબ કડક સજા કરવામાં આવે છે.

ઉત્તર કોરિયામાં બાળકો જ્યારે પાંચ વર્ષના થાય છે ત્યાંરથી તેમને અઠવાડિયામાં બે દિવસ મજુરી કામ કરાવવામાં આવે છે કારણ કે ઉત્તરકોરિયામાં ભણતા વિદ્યાર્થીઓના વાલી મોટાભાગે ગરીબ હોય છે, જેથી તે ફી ભરી નથી શકતા. તેથી ફી કઢાવવા મટે તેમને મજુરી કરાવવામાં આવે છે.Image Source :

ઉત્તરકોરિયામાં દરેક વર્ગખંડમાં બ્લેક બોર્ડ ઉપર બે જ વ્યક્તિનો ફોટો લગાવેલ હોય છે જે કિંગજોઇલ અને કિંગજોગસુનો હોય છે. એનું કારણ છે કે દરેક વિદ્યાર્થીઓ દરરોજ ઉભા થઇ તેમને સન્માન આપે. અને બીજું વિશેષ એ છે કે જ્યારે આ 3 વ્યક્તિઓ માંથી કોઈપણ વ્યક્તિ ઓનું નામ લખવામાં આવે તો ઘાટા અક્ષરે લખવું ફરજિયાત છે કારણ કે આ ત્રણ વ્યક્તિઓના નામ અલગ અને સરળતાથી જોઈ શકાય.

આમ તો આપણે જ્ઞાતિવાદ જાણીએ છીએ કે જ્ઞાતિવાદ શું હોય છે. પરંતુ ઉત્તરકોરિયામાં જ્ઞાતિવાદ કંઈક અલગ જ છે. અહીં વિદ્યાર્થીઓને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેમાં સ્પેશિયલ, nucleus, hostile અને complex હોય છે. તમે માત્ર આટલું જાણીલો કે hostile ના વિદ્યાર્થીઓને જેલ જવાનું હોય છે અને સ્પેશિયલ વિભાગમાં આવતા વિદ્યાર્થીઓને દરેક પ્રકારની દરેક પ્રકારની સુવિધાઓ મળે છે.

મિત્રો આજે દરેક ઉમરના માટે ઇન્ટરનેટ ખુબ જરૂરી બનતું જાય છે અને વિદ્યાર્થીઓ પોતાનું અસાઇમેન્ટ ઇન્ટરનેટ દ્વારા જ કરતા હોય છે પરંતુ ઉત્તરકોરિયામાં આ ઈન્ટરનેટ એટલે કશું જ નહીં કેમ કે અહીં માત્ર ૨૮ વેબસાઈટ એવી છે જેને પરમીશન મળેલ છે. અહીં કોઇ પણ વ્યક્તિ સ્પેશ્યલ પરમીટ સિવાય ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતો નથી.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *