Breaking News

યુવક પોતાની પ્રેમિકા સાથે બાંધી રહ્યો હતો શારીરિક સંબંધ, પણ અચાનક થયું એવું કે સીધો જ પહોંચી ગયો પોલીસ સ્ટેશન…….

હવસ ખોર યુવક પ્રેમિકા સાથે જાતીય સબંધ બનાવતો હતો ત્યારે અચાનક થયું એવું કે જાણી ને આપણા હોશ ઉડી જશે.દોસ્તો આજકાલ આ ઝડપી દુનિયા માં ટેકનોલોજી વધવા ની સાથે સાથે ક્રાઈમ પણ ખૂબ પ્રમાણ માં વધી રહ્યા છે અને તેના કારણે આજે દુનિયા માં એવા એવા કિસ્સાઓ વધી રહ્યા છે જે જાણી ને આપના હોશ ઉડી જાય છે કારણ કે અત્યારે ક્રાઈમ ની વાત કરવા માં આવે તો દુનિયા માં લોકો એટલી હદ સુધી વધી રહ્યા છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ તો ચાલો એવોજ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે.

આધુનિક સમયમાં લોકો સંપત્તિની પાછળ દોડી રહ્યા છે, તેમના જીવનમાં શાંતિના નામે કંઈ હોતું નથી.તાજેતર માં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે માનવતાને હચમચાવી નાખી છે.લોકો પૈસા કમાવવા માટે ઘણી રીતે અજમાવે છે. ત્યારે કોઈ નોકરી કરે છે તો કોઈ પોતાનો ધંધો કરે છે.પરંતુ દુનિયામાં ઘણા લોકો એવા છે કે જે ખોટા કામો કરીને પૈસા કમાય છે.તાજેતરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.અહીં એક યુવકે યુવતી સાથે મિત્રતા કરીને ચોરીનો આરોપ લગાવ્યો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસ હરિયાણાથી બહાર આવ્યો છે.પોલીસે ગુનો નોંધી આરોપી ચોરની શોધખોળ શરૂ કરી છે.

ત્યારે પીડિતએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે બંને એક સંબંધીના લગ્નમાં મળ્યા હતા. જે બાદ બંનેએ પોતાના નંબર આપ્યા હતા. ઘણીવાર બંનેની વાતો થતી હતી. ધીરે ધીરે બંને રોજ મળવા લાગ્યા. એટલું જ નહીં, બંનેએ સાથે મળીને જીવવા મારવાની કસમ ખાઈ લીધી હતી.

પરંતુ ઘટનાના દિવસે છોકરીએ છોકરાને હોટલમાં મળવા બોલાવ્યો હતો ત્યારબાદ હોટેલ પહોંચતાની સાથે જ તેણે ઓરડામાં સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું વાધરીરે સમય બાદ બને લોકો થાકીને સૂઈ ગયા હતા.દોસ્તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે મિત્રો પ્રેમ સબંધ એ એવા પ્રકારનો સબંધ છે જેમા મનુષ્ય કોઈપણ સારા કે ખરાબનો વિચાર કર્યા વગર પોતાના મનની જ વાત માને છે પરંતુ મિત્રો અમુક સમયે તે પોતાની અને બીજા માટે ઘણીબધી મુશ્કેલીઓ ઉભી કરે છે જેમા મિત્રો તે તો ફસાઇ જાય છે પરંતુ સામે વાળી વ્યક્તિનુ જીવન બરબાદ કરી નાખે છે મિત્રો આપણે જે કિસ્સા વિશે વાત કરવા જઇ રહ્યા છે તેમા કઇક આવુ જ બન્યુ છે મિત્રો આવા કિસ્સામા જો જોવા જઈએ તો યુવતિઓનુ જીવન બરબાદ થઈ જાય છે અને તે સમાજ માટે ખુબજ ખરાબ છે મિત્રો તો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખર બન્યુ છે શુ.

મિત્રો આ આખી ઘટના ના સંતરામપુર તાલુકાના અંતરિયાળ ગામમાં બન્યો છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પણ મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારના કિસ્સાઓ વધવા લાગ્યા છે મિત્રો ત્યારે આ બધાની વચ્ચે સંતરામપુરના અંતરિયાળ ગામમા એક કિસ્સો સામે આવ્યો છે જ્યા એક પરણીત મહિલા તેના પતિ સાથે તેના પિયર આવી હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા ઘણા સમય પહેલા તે ગામના એક યુવક સાથે પ્રેમ સબંધમા જોડાઇ હતી પરંતુ તે મહિલા પરીવારના લોકો ને તે વાત ની જાણ થઈ જતા તે મહિલાને સંતરામપપુરની નજીકના એક ગામમા પરણાવી દીધી હતી.

પરંતુ જ્યારે તે મહિલાના પ્રેમી ને તે વાતની જાણ થઇ તો તેણે તેનુ અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જ્યારે તેના પરિવારના લોકોને તે વાતની જાણ તેના પરિવાર ના લોકોને થઇ તો તેમણે સંતરામપુરના પોલિસ સ્ટેશન મા જઇ તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે જણાવ્યુ હતુ કે સંતરામપુરના અંતરિયાળ ગામની એક 25વર્ષીય મહિલાનું લગ્ન સંતરામપુરની નજીકના ગામમા થયુ હતુ અને તે એક દિવસ તેના પતિની સાથે તેના પિયર અંતરિયાળ ગામમા આવી હતી જ્યા રાતના 3 વાગ્યાના સમયમા તે જ ગામમા રહેતા એક યુવક કે જે તેનો પ્રેમી હતો તેણે તેના પિતાના ઘરની નજીક કુવા પાસે મળવા બોલાવી હતી.

અને જ્યારે તે મહિલા તેને મળવા આવી ત્યારે આ યુવતિને ધમકાવીને બળજબરીપૂર્વક તેની સાથે તે ગામથી દુર આવેલા તેના મકાન ની અગાસી ઉપર લઈ ગયો હતો અને ત્યા તે મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને મિત્રો એટલુ જ નહી પરંતુ તે મહિલાને તેના મકાનમા સતત 21 દિવસ સુધી બાંધી રાખી હતી અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ હતુ અને વારંવાર દુષ્કર્મ આચરી રહેલા આવા હવસખોરની ચુંગુલમાથી તે યુવતી ભાગી છુટવામા સફળ રહી અને સીધી તેના પિતાના ઘરે જતી રહી જ્યા તે મહિલા અને પરિવારના લોકો સંતરામપુર પોલિસ સ્ટેશન મા જઈને તે યુવક વિરુદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોધાવી હતી.

જ્યા તેણે જણાવ્યુ હતુ કે 21 દિવસ સુધી તે યુવકે પોતાની પ્રેમિકા તે પરણીત મહિલાને પોતાની બનાવાના ઇરાદાથી ધમકી આપી તેને પુરી રાખ્યા બાદ થોડાક સમય પહેલા તે ભાગી છુટવામાં સફળ રહી હતી અને તે મહિલાએ તેના પિતા અને પિયરના લોકોને પોતાના ઉપર થયેલા અત્યાચાર અને દુષ્કર્મ વિશે જણાવ્યુ હતુ અને ત્યારબાદ સંતરામપુર પોલિસ સ્ટેશનમા જઇને તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે તે યુવક વિરુદ્ધ બળાત્કાર, અપહરણ,અને બળજબરીપૂર્વક પુરી રાખવા સહિતના ગુનાઓ અંગેની કલમો મુજબ ગુન્હો દાખલ કરીને તે આરોપીની તપાસ હાથ ધરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પોતાના પિયરના એક યુવક સાથે લગ્ન પહેલા પ્રેમ સબંધ ધરાવતી તે મહિલાને રાતના સમયમા બળજબરીથી પોતાની સાથે લઈ ગયેલા તે યુવકના 3 મકાનો પૈકી ઘંટી વાળાનામે તરિકે ઓળખાતા મકાનની અગાસી ઉપર તે મહિલાને સતત 21 દિવસ સુધી પુરી રાખી હતી અને કોઈને જાણ ના થાય તે ઇરાદાથી બહારથી તે મકાનનો દરવાજો બંધ કરી દેતો હતો અને તે મહિલાને સતત 21 દિવસ સુધી જમવાનું,ન્હાવા ધોવા જેવી બધી જ જીવનની ક્રિયા તે મકાનની અંદર જ કરાવતો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે સતત 21 દિવસ સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

About bhai bhai

Check Also

ત્રેતા યુગ માં પણ હતો આ વ્યક્તિ પાસે મોબાઈલ,વૈજ્ઞાનિકો એ પણ માન્યું..શુ તમને ખબર છે કોની પાસે હતો?…

ત્રેતા યુગ માં પણ શુ ? મોબાઇલ યંત્રો હતા. વિજ્ઞાનિક નો દાવો છે જાણો આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *