Breaking News

યુવકે બાંધ્યા 50 વર્ષની યુવતી સાથે શારીરિક સબંધ, પરંતુ અધવચ્ચે થઈ ગયુ એવું કે જાણી ચોંકી જશો………

અમદાવાદના અસારવા વિસ્તારમાં 27 વર્ષના પુત્રના 50 વર્ષની મહિલા સાથેના શારીરિક સંબંધનો વિરોધ કરનારી માતાને પુત્રે બરહેમીથી માર મારતાં માતાનું મોત થયું હોવાની ફરિયાદ યુવકની બહેને જ નોંધાવી છે.આ ફરિયાદના આધારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે.

પુત્રે માતા બાઈક પરથી નીચે પડી ગઈ હોવાનો ખોટો દાવો કર્યો હતો પણ પુત્રને 50 વર્ષની મહિલા સાથે સંબંધો હોવાનો માતાએ વિરોધ કર્યો હોવાથી માર માર્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે.આ ઘટનાની વિગત એવી છે કે, રવિવારે રાત્રે આશીષ રાણા નામનો યુવક તેની પાયલબેન ભીલના ઘરે માતા 65 વર્ષીય જમનાબેન રાણાને ઈજાગ્રસ્ત હાલતમાં લઈને પહોંચ્યો હતો.

આશીષ રાણાએ માતા બાઈક પરથી નીચે પટકાયા હોવાનુ કહ્યુ હતુ.પાયલ માતા પાસે પહોચી ત્યારે જમનાબેનના કાન અને મોઢામાંથી લોહી વહી રહ્યુ હતુ. બહેને માતાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી ને ભાઈ પર શંકા જતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સારવાર દરમ્યાન માતા જમનાબેનનુ મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આશિષની ધરપકડ કરી છે.

આ કેસમાં યુવકને 50 વર્ષની મહિલા સુનિતા સાથે સંબંધો હોવાનું બહાર આવ્યું છે. આશિષની માતા જમનાબેન આ સંબંધથી દુ:ખી હતી. તે આશિષને સંબંધ ખત્મ કરવા કહેતા હતાં તેથી આશિષે અગાઉ પણ તેની માતાને માર માર્યો હોવાના આક્ષેપો બહેને કર્યા છે.આશિષે માતા બાઈક પરથી નીચે પટકાઈ હોવાનુ રટણ ચાલુ જ રાખ્યુ છે.

આશિષ રાત્રે 3 વાગે તેની માતાને બાઈક પર લઈને કયાં જઈ રહ્યો હતો એ સવાલનો જવાબ તેની પાસે નથી. જે મહિલા સાથે તેના સંબંધ હતા તે પણ ઘર છોડીને ફરાર થઈ ગઈ છે.હજુ સુધી હત્યાને લઈને સ્પષ્ટ પુરાવા હાથે લાગ્યા નથી. મહિલાના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ હત્યા કે અકસ્માત મોતની સ્પષ્ટતા થઈ શકશે.

હાલમા પોલીસે આક્ષેપોને લઈને હત્યાનો ગુનો નોંધી આશિષની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.આવી બીજી પણ ઘટના ઘટી હતી આવો જાણીએ આ ઘટના વિશે.શહેરના પરવ ત પાટિયા વિસ્તારમાં પ્રેમિકાએ યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.પ્રેમિકાએ યુવકનું માથું અફડાવી અફડાવીને હય્યા કરી નાંખી હતી.

હત્યા બાદ પ્રેમિકા ભાગી છૂટી હતી. પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતા હત્યા તેણે જ કરી હોવાનું કબલ્યું હતું. જેથી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.મળતી વિગતો પ્રમાણે ગણેશ ઉર્ફે રૂપેશ અને ગીતા વચ્ચે પ્રેમસંબંધ હતા. ગત બીજી ઓક્ટોબરે ગણેશ દારૂ પીને આવ્યો હતો અને ગીતાને મળવા માટે બોલાવી હતી.

પરંતુ ગીતા નહોતી ગઈ.આ પછી ગણેશે તેને ફરીથી બોલાવી હતી.દરમિયાન બાળકો સૂઈ જતા ગીતા ગણેશ પાસે ગઈ હતી. આ સમયે ગણેશ શારીરિક સંબંધની માંગ કરી હતી. પરંતુ ગીતાએ ઇનકાર કરી દેતા ગણેશે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.આમ છતા ગણેશે પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ કરતાં ગીતાએ તેનું માથું દિવાલ સાથે અફળાવતાનું તેનું મોત થઈ ગયું હતું.

હત્યા પછી ગીતાએ ઘટનાસ્થળેથી લોહી સાફ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી પોલીસે લોહીવાળો પેટીકોટ પણ કબ્જે કર્યો છે.આવી અન્ય પણ ઘટના ઘટી હતી.મહેસાણા જિલ્લામાં બનેલી એક આઘાતજનક ઘટનામાં માતાને પ્રેમી સાથે મજા માણતાં જોઈ ગયેલા 6 વર્ષના પુત્રની પ્રેમીએ હત્યા કરી નાંખી છે.

યુવતીનો પતિ બહાર હતો ત્યારે યુવતી પ્રેમી સાથે ખેતરમાં રંગરેલિયાં મનાવતી હતી.માતા અને પ્રેમીને ખેતરમાં રંગરેલિયાં મનાવતાં જોઈ ગયેલા દીકરાએ 12 દિવસ પછી ઘરે આઅવેલા પિતાને કહ્યું હતું કે, મમ્મી અને આપણા વાસના સંજય કાકા મસ્તી કરતા હતા. પતિ આ અંગે પત્નિને કંઈ કહે તે પહેલાં તો પ્રેમીએ પોતાનમો ભાંડો ફૂટવાના ડરે બાળકની હત્યા કરી નાંખી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં રહેતા લલિત શકરાજી ઠાકોર વેલ્ડીંગ કામ કરે છે. શનિવારે બપોરે તેમના ઘર આગળ રમી રહેલા તેમનો 6 વર્ષીય પુત્ર જગદીશ એકાએક ગૂમ થઈ ગયો હતો. શોધખોળ બાદ બાળકની લાશ અર્ધનગ્ન હાલતમાં બાલસાસણ તરફ જવાના માર્ગેથી મળી આવી હતી.

ગામના જ સંજય ગોપાળજી ઠાકોરે પોલીસને જણાવ્યું હતું કે, ઈકો ગાડીમાં અજાણ્યા શખસો બાળકનું અપહરણ કરી ગયા એ તેણે જોયું હતું. જો કે બાળકના પિતા લલિતજી ઠાકોરે ફરિયાદમાં દાવો કર્યો હતો કે, તેમનો દીકરો જગદીશ પોતાની પત્નિ અને સંજયને રંરગેલિયાં મનાવતાં જોઈ ગયો હતો. બાળક પોતાની માતા અને તેના પ્રેમી સંજયને ગામની સીમમાં કઢંગી હાલતમાં જોઈ ગયો હતો.

12 દિવસ ખંભાત રોકાઈને ઘરે પરત ફરેલા લલિતજીને બે દિવસ પહેલાં દિકરા જગદીશે કહ્યું હતું કે, ગામના ચરામાં મારી મમ્મી અને આપણા વાસના સંજય કાકા મસ્તી કરતા હતા. આ સાંભળી લલિત ઠાકોર ચોંકી ઉઠય હતો પણ પત્નિસાથે આ અંગે ચર્ચા કરે તે પહેલાં જ દીકરાનું અપહરણ થતાં પત્નિ સાથે વાત નહોતી થઈ.પોલીસે સંજયને કડક રીતે પૂછતાં તેણે જગદીશ આ વાત ઘરમાં કહી દેશે તેવા ડરથી તેની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. સંજય ઠાકોર જગદીશને ગામ બહાર ખેતરમાં લઈ ગયો હતો અને તેના મોંઢા પર લાત માર્યા બાદ તેનું ગળું દબાવી મોત નીપજાવ્યું હોવાનું બહાર આવ્યું છે.

About bhai bhai

Check Also

અહીં લગ્ન પહેલા યુવતીઓને થવું પડે છે ગર્ભવતી,કારણ છે ખૂબ અજીબ…

ભારત ની આ એવી જગ્યા છે જ્યાં લગ્ન પહેલા જાતીય સબંધ બાંધવા માટે ખુદ પરિવાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *