Breaking News

યુવકે યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, ત્યારબાદ કર્યું એવું કૃત્ય કે જાણી અચક પામી જશો……..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે એક બળાત્કાર ના કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે,તો ચાલો વાહલા મિત્રો જાણીએ શુ છે કહાની,મલાકાના સરહદી ગામ વલ્લતોહહમાં લગ્ન કરવાના બહાને બાળકી સાથે બળાત્કાર ગુજારવાનો અને 10 ટોની સોનાના દાગીના પડાવી લેવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે પીડિતાના નિવેદનો પર ગુનેગાર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસમાં નોંધાયેલા નિવેદનોમાં પીડિતાએ જણાવ્યું હતું કે તેના પિતા ગામના પૂર્વ સરપંચ છે.ગામનો રાજબીર સિંહ નામનો યુવાન અમારી સાથે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો, જેણે તેને તેની ચુંગલમાં ફસાવી હતી અને ધમકી આપી હતી કે જો હું તેની સાથે લગ્ન નહીં કરું તો તે મારા પિતા અને ભાઈઓને મારી નાખશે.આ પછી, દોષિતના કહેવા પર, મેં તેના ઘરેથી 10 ઝવેરાત કાઢી લીધાં અને 6 ઓગસ્ટે, આ આરોપી મને લગ્નના બહાને તેની કારમાં બેસાડીને અમૃતસર લઈ ગયો, જ્યાં તેણે મને હોટલમાં લઈ જઇ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.ત્યારબાદ તે ઘરેથી નીકળી ગયો અને લગ્ન નહોતો કર્યો, પરંતુ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તેણે પોલીસને આની જાણ કરી.આ સંબંધિત એ.એસ.આઇ. બલવિન્દર કૌરે જણાવ્યું હતું કે, યુવતીના નિવેદનો પર રાજબીરસિંહના પુત્ર મોહનસિંહ રહેવાસી મલકા વસ્તી વલ્ટોહા સામે કેસ નંબર 119 કલમ 376/506 આઈ.પી.સી. મુદ્દામાલ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.તેમજ મિત્રો આપણા દેશ માં બળાત્કાર ના કિસ્સા વધતા રહે છે તો ચાલો મારા વાહલા મિત્રો બીજો કિસ્સો જાણીએ જેમાં આ હવાસખોરે એક યુવતી ને લગ્ન ની લાલચ આપી જબરદસ્તી કર્યું ન કરવાનું કામ, બાદ માં યુવતી ની હાલત એવું કરી નાખી કે જાણો.

આ મામલો મૂળ વડોદરા નો છે જ્યાં એક યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી.તમને જણાવી દઈએ કે આ યુવક ઘણા સમય પહેલા આ યુવતી ના સંપર્ક માં આવી હતી.આ મામલા માં તમને વધુ જણાવતા કહીએ કે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં એક સચિન નામનો વ્યક્તિ હતો.

અને આ યુવક આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવા છેલ્લા ઘણા સમય થી પાછળ પડ્યો હતો.ત્યાર બાદ આ યુવક એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા.અને આ યુવકે આ યુવતી ને પ્રેમ જાળ માં ફસાવી હતી.અને એની કહ્યું હતું હું તારી સાથે જ લગ્ન કરીશ.અને આ યુવકે આ યુવતી ને વિશ્વાસ અપાવ્યો હતો.અને આમ આ પ્રેમ પ્રકરણ ઘણા સમય સુધી ચાલ્યું હતું.

અને થોડા જ સમય બાદ આ યુવક આ યુવકે એક સુમસાન જગ્યા એ લઈ ગયો હતો.અને ત્યાં એને આ યુવતી ની મરજી વિરુદ્ધ દુષ્ટકર્મ આચર્યું હતું.અને આમ આ યુવકે એક વાર નહીં પણ અધધ ધ.. વાર દુષ્ટકર્મ આચર્યું હતું.અને આ યુવક રોજ કોઈ ને કોઈ જગ્યા એ ફરવા ના બહાને બહાર લઈ જતો હતો અને એની શારીરિક સંબંધ બાંધતો હતો.અને વારંવાર આવું કરવા ને કારણે આ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે આ યુવતી નો 5 માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ, સચિન ઉર્ફ કરણ લગ્ન કરવા માંગતો ન હતો.અને યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ. અને તેઓને મારી નાંખીશ.એવું જણાવ્યું હતું અને એના કારણે આ યુવતી એ આ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.અને યુવતી ના માતા પિતા ની માગ છે એ યુવક ને સજા થવી જ જોઈએ.

ત્યારબાદ મિત્રો ચાલો જાણીએ અન્ય બીજો કિસ્સો જેમાં લૂંટ કરવા નીકળેલા આ હવસખોરો એ એક 24 વર્ષીય પરિણિત મહિલા પર કર્યો સામુહિક બળાત્કાર, બાદ માં મહિલા ની હાલત એવી કરી કે જાણો.મળતી માહિતી મુજબ આ કિસ્સો મહેસાણા જિલ્લાના કડી નો છે.પોલીસ ના જણાવ્યા અનુસાર અહીં એક ગેંગ જે લૂંટ કરવા નીકળી હતી હતી પણ એમની લૂંટ સાથે રેપ ને પણ અંજામ આપ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ ડફેર ગેંગ છે અને જેની તપાસ કરવામાં આવી રહી છે.

જે જેમને પહેલા પણ આવી ઘણી લૂંટ કરી હતી.તમને વધુ આ કિસ્સા જણાવતા,અહીં પેહલા પણ બે આવા બળાત્કાર ના કિસ્સા બન્યા હતા.અહીં એક ખેતરમાં 24 વર્ષીય પરિણિતા પોતાના પતિ સાથે સુઈ રહી હતી ત્યારે કેટલાક લોકોએ લુંટના ઈરાદે તેમની ઉપર હુમલો કરી પરિણિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જે મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તમને વધુ માં જણાવી એ અહીં આ ઘટના પહેલા પણ એક 25 વર્ષિય યુવતિ સાથે પણ બળાત્કારની ઘટના બની હતી. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર ભગીરથસિંહ ગોહીલનું કહેવું છે કે,આ એક ગેંગ છે જેમાં અનેક લોકો કામ કરે છે પરંતુ હાલ ગેંગના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહ્યુ છે.

આવા કિસ્સાઓ થવા ને કારણે લોકો ખૂબ રોષે ભરાયા છે અહીં કડી માં લોકો આવા બળાત્કાર થી ખૂબ પરેશાન છે.અહીં ની દરેક મહિલાઓ માં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે.અહીં ના લોકો નું કહેવું છે એ આ રેપ કેસ મામલે પોલીસ આ ગેંગ ની જલ્દી જ ધરપકડ કરે છે અને આ દરેક લોકો ને સજા કરવામાં આવે.જો દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય તો કેવી રીતે કહી શકાય છે નારી સુરક્ષિત છે.

આજે ઘણા શહેરો માં દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો થઈ રહ્યો છે.આજે દરેક શહેર માં મહિલા નો ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.આજે દિવસે ને દિવસે આવા રેપ અને બળાત્કાર ના કિસ્સો ઓ વાયુ ના વેગે વધી રહ્યો છે.તમને જણાવી દઈએ કે આવો જ એક ગેંગ રેપ નો કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.

કિસ્સો એવો છે કે અહીં એક ગેંગ લૂંટ કરવા નીકળી હતી ત્યારે ખેતરમાં એક 24 વર્ષીય પરિણિતા મહિલા પર કેટલાક લોકોએ લુંટના ઈરાદે એના ઉપર હુમલો કરી પરિણિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ જામ્યો છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

About bhai bhai

Check Also

ત્રેતા યુગ માં પણ હતો આ વ્યક્તિ પાસે મોબાઈલ,વૈજ્ઞાનિકો એ પણ માન્યું..શુ તમને ખબર છે કોની પાસે હતો?…

ત્રેતા યુગ માં પણ શુ ? મોબાઇલ યંત્રો હતા. વિજ્ઞાનિક નો દાવો છે જાણો આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *