Breaking News

યુવકની દેખરેખ કરવાં માટે મોકલી મહિલા પોલીસને,હવસનો કીડો જાગતાં મહિલાએ યુવક સાથે બાંધી લીધાં સબંધ.

આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું, જે પીડિત વ્યક્તિની દેખરેખની જવાબદારી મહિલા પોલીસ ઓફિસરને આપવામાં આવી હતી, તેણે એ જ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવ્યા. આ દરમિયાન તે પોતાની પોલીસની ડ્યુટી પર પણ હતી. આ મામલામાં 44 વર્ષની મહિલા પોલીસ ઓફિસરે અનુશાસનાત્મક સુનાવણીના બરાબર પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે, એન્ડ્રિયા ગ્રિફિથ્સને ખોટા વ્યવહાર માટે નોકરીમાંથી કાઢવામાં આવી શકે છે. પણ એમણે કાર્યવાહી પહેલા જ રાજીનામું મોકલી દીધું. આ મામલો બ્રિટેનના નોર્થ વેલ્સનો છે.

એન્ડ્રિયાએ કહ્યું કે, જે વ્યક્તિની દેખરેખની જવાબદારી એમને આપવામાં આવી હતી, એને લઈને એમને ઘણો પસ્તાવો છે. જે પીડિત વ્યક્તિ સાથે એન્ડ્રિયાએ સંબંધ બનાવ્યા તે લાંબા સમયથી યૌન શોષણથી પીડિત રહ્યો હતો. સુનાવણી દરમિયાન ખબર પડી કે ડ્યુટી દરમિયાન અને ડ્યુટી પછી પણ એન્ડ્રિયાએ પીડિત સાથે સંબંધ બનાવ્યા. જો કે, એન્ડ્રિયાનો દાવો છે કે, એમણે ફક્ત એકવાર જ પીડિત સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.

નોર્થ વેલ્સ પોલીસે એક ઓફિસર એમી ક્લાર્કને કહ્યું કે, એન્ડ્રિયાએ 2015 માં એક વલ્નરેબલ વ્યક્તિ સાથે અનુચિત અંગત સંબંધ વિકસિત કર્યા હતા. એમણે પોતે પણ માન્યું કે, એમના પીડિત સાથે સંબંધ રહ્યા હતા. પહેલાથી યૌન શોષણથી પીડિત યુવક સાથે શારીરિક સંબંધ બાંધી તેને વધારે નુકશાન કરવાના ગુનામાં તેમને ત્યાના નિયમો અનુસાર સજા થઈ શકે છે. જો કે તે મહિલા પોલીસ અધિકારીએ સુનાવણી પહેલા જ રાજીનામું આપી દીધું છે.

આવોજ બીજો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણી તમે સૌ કોઈ ચકિત થઈ ગયું છે. અહીં એક શિક્ષિકાએ એવું કૃત્ય કર્યું છે જે જાણી લોકો ખુબજ ગુસ્સે થયાં છે.એક પરિણીત મહિલા શિક્ષિકા પર આરોપ મૂકાયો છે કે તેણે 14 વર્ષના વિદ્યાર્થીને દત્તક લીધો હતો.જેથી કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકે.આ કિસ્સો અમેરિકાના ન્યૂજર્સીના ટ્રેન્ટનનો છે.આ સમગ્ર મામલો સામે આવતા શિક્ષકના કલાસ લેવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. મહિલા ટીચરે પોતાની હવસ ને સંતોષવા એક 14 વર્ષનાં વિદ્યાર્થી ને દત્તક લીધો.મહિલા ટીચર નો મુખ્ય ઉદ્દેશ જાતીય સંબંધ બાંધવાનો હતો.

મહિલા ટીચરે પેહલાથી જ આખો પ્લાન બનાવ્યો હતો અને આ મુજબજ તેને કામ કર્યું અને આ વિદ્યાર્થીને દત્તક લઈને તેની સાથે જાતીય સંબંધ બનાવતી હતી.14 વર્ષના છોકરાને જ્યારે પોતાના ઘરમાંથી કાઢી મૂકાયો ત્યારે 45 વર્ષના શિક્ષક રાયના કલ્વર તેની લીગલ ગાર્જિયન બની ગઇ.છોકરાનો દાવો છે કે કેટલાંય મહિનાઓ સુધી શિક્ષકે દરરોજ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા.તેની ઈચ્છાના હોવા છતાં પણ તે દરરોજ તેની સાથે આ કામ કરતી હતી.યુવક નું કહેવું છે કે તેણે ક્યારેય આવાત ની કલ્પનાં પણ નથી કરી અને જ્યારે ટેનિસાથે આવું થયું ત્યારે તે ચોંકી ગયો હતો.

છોકરાં ના કેહવા મુજબ અહીં પોલીસે મહિલાની ધરપકડ કરી તેની સાથે પૂછપરછ કરતાં સમગ્ર મામલો ખબર પડી હતી.આ કેસમાં અત્યારે ટ્રાયલ ચાલી રહ્યો છે.ધરપકડ બાદથી જ શિક્ષક રજા પર હતી.પરંતુ હવે તેના સ્કૂલ જવા પર ત્યાં સુધી પ્રતિબંધ મૂકી દેવાયો છે જ્યાં સુધી કોર્ટનો ચુકાદો આવી ના જાય.બાળકોનું ભવિષ્ય ખરાબ કરવા અને યૌન શોષણના કેસમાં શિક્ષક પર કેસ ચાલી રહ્યો છે.કોર્ટના દસ્તાવેજો પ્રમાણે બાળકની કસ્ટડી લેતા પહેલાં જ શિક્ષક તેની ખૂબ જ નજીક થઇ ગયા હતા.મહિલા પોતાની હવસ ની સંતોષવાં આ કાર્ય કરતી હતી.એકબે વખત નહીં અગાવ પણ કેટલીક વાર તે તેની સાથે તે આ વિચિત્ર કૃત્ય કરી ચુકી છે.

મહિલાઓ એ જ્યારથી આ બાળક ને દત્તક લીધો ત્યારથી જ તે તેની નજીક જવાના પ્રયત્ન કરતી હતી પરંતુ બાળક ને લાગતું હતું કે આ તેની મમતા પ્રેમ છે પરંતુ આગળ જતાં આ પ્રેમ હવસ માં બદલાઈ ગયો હતો.શરૂઆતમાં શિક્ષક ખોટી રીતે તેને અડતા હતા પરંતુ છોકરો આ અંગે ખાસ વધુ વિચારી શકતો નહોતો.બાદમાં છોકરાઓ જ્યારે શિક્ષકને સંબંધ બનાવાની ના પાડી તો તેના પર દબાણ બનાવ્યું.

પ્રોસેક્યૂટરના મતે પીડિત છોકરાને એવું લાગ્યું કે તેને ઘરમાં જગ્યા અપાવા પાછળ શિક્ષકનો હેતુ તેની સાથે સંબંધ બનાવાનો જ હતો.મહિલાએ યુવક નું શોષણ કરતાં યુવક હચમચી ગયો હતો.યુવક એ આવિશે અગાવ કોઈ દિવસે વિચાર્યું ના હતું ત્યારે તે આવાત નો સામનો કરતાં ગભરાઈ ગયો હતો.

આવીજ બીજી ઘટના પંજાબના પટિયાલામાં ગુરુ-શિષ્યના સંબંધોને શરમજનક બનાવની એક ઘટના સામે આવી છે.અહીં સરકારી ઇન્ટર કોલેજના આચાર્ય તેની જ શાળામાં ભણતા 12 મા ધોરણના વિદ્યાર્થી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા હતા. વિદ્યાર્થીના પરિવારજનોએ કરેલી ફરિયાદ બાદ આરોપી આચાર્ય ફરાર છે.મળતી માહિતી મુજબ, આ મામલો રાજપુરા ક્ષેત્રના એક ગામનો છે.પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે એક વખત શાળાના આચાર્યએ તેને તેના ઘરે બોલાવ્યો હતો.ત્યાં તેણે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.જે બાદ તેણી ઘણી વાર તેની છેડતી કરતો હતો. તેણીએ તેને ભયંકર પરિણામો ભોગવવાની ધમકી આપીને સંબંધો બનાવ્યાં હતાં.પીડિતાએ કહ્યું કે એકવાર તેણીએ સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો.

પછી પ્રિન્સિપાલે તેનું નામ શાળામાંથી કાપી નાખ્યું અને નામ બદલવા માટે શારીરિક સંબંધ રાખવાની શરત મૂકી.કંટાળીને વિદ્યાર્થીએ પરિવારને તેના વિશે જણાવ્યું હતું.મામલો બહાર આવતાની સાથે જ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો.પોલીસે તેમજ શિક્ષણ વિભાગ દ્વારા પણ આ કેસમાં તપાસ શરૂ કરાઈ હતી.આ બનાવ ખુલ્લો થયો ત્યારથી આચાર્ય ગુમ છે.તેનો ફોન બંધ છે.

વર્તુળ શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાના નિવેદનોના આધારે શિક્ષણ સચિવને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.તે જ સમયે, શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપ્યા બાદ, પીડિત પરિવારે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લીધી છે.સંબંધીઓનું કહેવું છે કે હવે આ ફરિયાદ શિક્ષણ વિભાગને આપવામાં આવી છે અને તપાસ ચાલુ છે.જો વિભાગના અધિકારીઓ આ મામલે બેદરકારી દાખવે તો તેઓ આગળનું પગલું લેશે.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *