યુવતી બહાર આવતાં સામે બાલ્કનીમાં ઉભેલા નરાધમ યુવકે ખોલી નાખી, પેન્ટની ચેન અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપણે એવા કિસ્સા વાત કરી શું જે દિવસે ને દિવસે એવા કિસ્સા ઓ સામે આવતાં હોય છે જે સૌ કોઈને ચોંકાવી દેતાં હોય છે દિવસે ને દિવસે અવનાવ કિસ્સાઓ તમે સાંભળવા માં આવતાં હશે લોકો પોતાની હવસ ને સંતોષવા માટે તમામ હદો પાર કરી દે છે ત્યારે આજે પણ વધુ એક એવોજ કિસ્સો સામે આવ્યો છે જાણી તમે પણ ચોંકી જશો.

આ કિસ્સા માં શહેર વિસ્તાર નો છે સોસાયટીમાં સામે સામે ઘર હોય છે તે આપણે જાણીએ છીએ આવીજ રીતે એક સોસાયટીમાં નરાધમ યુવકનો કિસ્સો બહાર આવ્યો છે પોતાની ઘરની સામે એક સુંદર યુવતી ને જોતાની સાથેજ તેનો તેની પ્રત્યે નો ભાવ બગડી ગયો હતો.

યુવતી ને જોતાજ તેને મનમાં યુવતી માટે સાવ વાહિયાત વિચારો સામે આવતાં હતાં.યુવક દરોજ સવારે પોતાના ઘરની બાલ્કની માં ઉભો રહેતો અને સામે યુવતી ને જોતો એક વખતે જ્યારે યુવતી પોતે કપડાં સૂકવવા બહાર આવે છે ત્યારે યુવક તેને જોઈને અભદ્ર ઈશારા કરવાનું વિચારે છે.

જોકે યુવતીની માતા ને આવતા જોઈ તે કોઈ પણ જાતનું રીએક્ટ આપતો નથી અને ત્યાંથી ચાલ્યો જાય છે.આવું દરોજ થવા લાગ્યું હતું હોવી યુવક રાહ જોતો હતો કે ક્યારે યુવતી એકલી આવે અને તે તેને અભદ્ર ઈશારા કરે યુવક ને આવો મોકો જોયતો જ હતો અને તેને મળી પણ ગયો.

યુવકે જોયું કે સામે યુવતી એકલી જ છે તો યુવકે યુવતીને સામે ઉભો રહી પોતાના પેન્ટ ની ચેઈન ખોલી તેને એબાજુ ઈશારો કર્યો આ જોતાની સાથે જ યુવતીએ આ સમગ્ર ઘટનાં વિશે પોતાની માતા ને જાણતાં કરતાં યુવકની કાળી કારતૂત નો સફાયો થયો હતો.યુવકની આ કરતૂતો વિશે યુવકના ઘરે જાણ કરતા પોતાના દીકરા ની આ કરતુત ને પરિવાર જાણો છુપાવવા માંગતા હતાં જોકે હવે આ કારનામું આખી સોસાયટી જાણી ગઈ હતી અને માટેજ આ ને કારણે યુવક ને અને તેની માતા તથા પિતાને પણ આ વાત નો ઠપકો મળ્યો હતો.

આવીજ બીજી ઘટના અત્યારના સમયે રાજ્યમાં ઘણીવાર યુવતીઓ, મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાપીના છિરી ગામે એક વિદ્યાર્થિનીની ગંદા ઈશારા કરી છેડતી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાપીના છિરી ગામે વિદ્યાર્થિનીની છેડતી કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. છેડતી કર્યા બાદ યુવતીએ સમગ્ર ઘટના પોતાની માતાને જણાવી હતી.

આ ઘટનામાં છેડતી બાદ તેની માતાને મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ પર મૂકાઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે ગુણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના વાપીના છિરી ગામે એક એપાર્ટમેન્ટમાં પાડોશી યુવકે યુવતીની છેડતી કરતા માતાએ ફરિયાદ નોંધાવી છે. જેના કારણે યુવક ગુસ્સે ભરાયો હતો અને યુવકે યુવતીની છેડતી કર્યા બાદ તેણીની માતાને ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી.

યુવતીનો આરોપ હતો કે, છેલ્લા એક અઠવાડિયાથી આરોપી યુવક યુવતીની છેડતી કરી તેણીને ગંદા ઈશારા પણ કરતો હતો. સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીને “ક્યાં ફિગર લગતા હે ચલ મેરે સાથ”કહી હેરાન કરતો હતો. જેના કારણેવ યુવકે કંટાળીને યુવતી અને તેની માતાએ ડુંગરા પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આવીજ બીજી ઘટના યુવતીની છેડતી અથવા યુવતી પાછળ યુવક એક તરફ પ્રેમમા પડયાના અનેંક કિસ્સા તમે જોયા અને સાંભળ્યા હશે. જો કે યુવક પાછળ યુવતી એક તરફી પ્રેમ પડયાનો કિસ્સો પહેલી વાર કદાચ સાંભળશો. જીહા અમદાવાદના શાહીબાગમા એક યુવતી પરણિત યુવક પાછળ એવી પડી કે, યુવતીએ પોલીસ સામેં જ હાથની નસો કાપી નાખી.

અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમા મનીષા ઝાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિ રઘુનાથ ઝા શૌચાલયમાં નોકરી કરી છે. ત્યાં સામે કડીયાની ચાલીમા રહેતી એક યુવતી ઉર્મિલા પટણી રહે છે. જે તેના પતિ રઘુનાથ ઝા સામે દરોજ બીભત્સ અને ગંદા ઈશારા કરી રહી છે. આ યુવતી રઘુનાથ ઝાને આ યુવતી કહી રહી છે કે તેની પત્ની ને છોડી તે પોતાની સાથે રહેવા લાગે.

યુવતીથી આ દંપતી એટલું કંટાળી ગયું હતું કે, તેને સમજવાનું નક્કી કર્યું હતું. રવિવારે આ દંપતી યુવતી ઉર્મિલા પટણીને સમજવા માટે ગયા હતા. જો કે યુવતીએ પત્ની મનીષા સાથે મારા મારી કરી અને બ્લેડથી હુમલો કરી નાખ્યો હતો. જેના પગલે આખો મામલો શાહીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવ્યો હતો. જેથી આખરે શાહીબાગ પોલીસ સ્ટેશને યુવતી સામે ગુનો નોંધી ધરપકડ કરીને કાયદાકીય પ્રકિયા શરુ કરી છે.

આવીજ બીજી ઘટના વાસણામાં રસ્તામાં જતી આવતી યુવતીઓ સામે બિભત્સ ચેનચાળા કરીને છેડતી કરનારા ચાર યુવકોની મહિલા પોલીસની શી ટીમે ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ વેજલપુર વિસ્તારના રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ બનાવની વિગત મુજબ વાસણા પોલીસની શી ટીમ વાસણા અંબાજી ત્રણ રસ્તા મલાવ તળાવ ગાર્ડન પાસે પેટ્રેલિંગ કરી રહી હતી. દરમિયાન કેટલાક યુવકો અહીંથી પસાર થતી યુવતીઓને ગંદા ચેનચાળા અને ઈશારા કરતા નજરે ચડયા હતા. આથી પોલીસે તેમની પુછપરછ કરવાનો પ્રયાસ કરતા આ યુવકો ભાગવા લાગ્યા હતા. આથી પોલીસે તેમનો પીછો કર્યો હતો અને ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે સ્થાનિક લોકોની પુછપરછ કરતા આ યુવકો મલાવ તળાવ ગાર્ડન નજીકની આજુબાજુમાં ફરતા રહે છે અને આવતી જતી છોકરીઓને બિભત્સ ઈશારા કરતા હોવાનું જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં આરોપીઓનાં નામ વેજલપુરમાં જીવરાજપાર્ક સોસાયટીમાં રહેતા વંદન આર.ટાંક(૧૯), જીવરાજપાર્ક રોડ નીલધારા સોસાયટીમાં રહેતા નિરવ એસ.પ્રજાપતિ (૨૫)વેજલપુરમાં ભગવતીનગર સોસાયટીમાં રહેતા વિશાલ એ.મહિડા(૨૧) અને કૌશિક ભરતભાઈ સોલંકી (૨૩)નો સમાવેશ થાય છે. વાસણા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આવીજ બીજી ઘટના શહેરના પશ્ચિમ વિસ્તારમાં શેલા ગામમાં ઓ-સેવન ક્લબ પાસેના પોશ એપાર્ટમેન્ટની લિફ્ટમાં સ્વરૂપવાન પરિણીતાને પાડોશી યુવકે ‘તારી કમર ફિલ્મ એક્ટ્રેસ દિશા પટણી જેવી છે’ કહી કમરથી જકડી લીધી હતી. બદનામીના ડરથી ચૂપ રહેલી મહિલાએ આરોપીના ત્રાસથી જિમ જવાનું બંધ કર્યું હતું. જો કે આમ છતાં યુવક દ્વારા છેડતી અને બિભસ્ત ઈશારા ચાલુ રહ્યા હતા. આખરે યુવતીએ યુવક વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આરોપીને કોવિડ ટેસ્ટનો રિપોર્ટ ના આવે, ત્યાં સુધી સોલા સિવિલમાં પોલીસની નજર હેઠળ રાખવામાં આવ્યો છે.

આ અંગે પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ફેબ્રુઆરીમાં જિમમાંથી ઘરે જવા એપાર્ટમેન્ટની લિફ્ટમાં જ્યારે તે એન્ટર થઈ તેજ સમયે તેની પાછળ પાડોશી યુવક પણ આવ્યો હતો. ચાલુ લિફ્ટમાં યુવકે ‘તારી કમર ફિલ્મ એક્ટ્રેસ દિશા પટણી જેવી છે’ તેમ કહી પરિણીતાને જકડી લઈ બિભસ્ત ઈશારા કર્યા હતા. હેબતાઈ ગયેલી યુવાન પરિણીતાએ લિફ્ટ 9માં માળે ઉભી રહેતા કંઈ પણ બોલ્યા વગર ઘરમાં જતી રહી હતી. આ ઘટના અંગે પોતાની બદનામી ના થાય તે હેતુથી પરિણીતાએ પતિ કે અન્ય કોઈને વાત કરી નહોતી. આ ઘટના બાદ યુવતીએ આરોપીના ત્રાસથી જિમમાં જવાનું બંધ કર્યું હતું અને ઘરનો દરવાજો પણ 3 થી 4 દિવસથી ખોલ્યો નહતો.

આ દરમિયાન પરિણીતાનો પતિ નાઈટ શિફ્ટમાં નોકરી ગયો હતો, ત્યારે રાત્રીના 9:30 વાગ્યે આરોપીએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને મહિલાએ દરવાજો ખોલતા જ આરોપીએ તું મારી સાથે વાત નથી કરતી મને ગમતું નથી તેમ કહી જતો રહ્યો હતો. આ ઉપરાંત યુવતી તેના ઘરે કામ કરતી હોય, ત્યારે પણ આરોપી પોતાના ઘરમાંથી ગંદા ઈશારા કરતો હતો.

આ મામલે યુવતીએ પતિ અને પડોશમાં રહેતી અન્ય મહિલાઓને જાણ કરી હતી. આખરે યુવતી અને તેના પતિએ આરોપીની પત્નીને આ અંગે વાત કરી હતી. જોકે પતિનો પક્ષ લઈ આરોપીની પત્નીએ યુવતીને તારો જ વાંક છે, તેમ કહી બોલાચાલી કરી હતી. જે બાદ દંપતીએ આરોપીના પરિવાર સાથે અંતર જાળવ્યું હતું.

મંગળવારે આરોપીની પત્નીને અન્ય પાડોશી સાથે તકરાર થતાં પીડિત પરિણીતા બહાર નીકળી હતી તેને જોઈ આરોપીની પત્નીએ આ બધું તારા કારણે થાય છે તેમ કહી યુવતી સાથે તકરાર કરી હતી. જ્યારે આરોપીએ યુવતીની સામે ગંદા ઈશારા કર્યા હતા. આ અંગે યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

આવીજ બીજી ઘટના એક તરફ રાજ્યમાં મહિલા સશક્તિકરણ ની વાતો વાગોળવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્યમાં દરરોજ છેડતી અને દુષ્કર્મ ના અનેક બનાવો સામે આવી રહ્યા છે. શહેરમાં ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતી એક યુવતીની જાહેર રોડ પર યુવાને છેડતી કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ફરિયાદી યુવતી તેના ઘરેથી ઓફિસ જવા માટે નીકળી હતી. આ સમયે વરના કારમાં એક યુવાને તેનો પીછો કર્યો હતો. છારોડી નજીકથી નરાધમે યુવતીનો પીછો કરતો હતો. યુવતી ડરના કારણે એસ.જી હાઈવેથી જજીસ બંગલો રોડ તરફ નીકળી હતી. છતાં આ કાર ચાલકે તેનો પીછો છોડ્યો ન હતો. માનસી સર્કલ નજીક પહોંચતા જ કાર ચાલકે યુવતીને ગંદા ઈશારા કર્યા હતા.

યુવકની આવી હરકત બાદ યુવતી ડરી ગઈ હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવે તે પહેલાં જ આ નરાધમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ યુવતીએ સમગ્ર ઘટનાની જાણ કરતા જ પોલીસે અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધી છે. પોલીસે આ મામલે હાલ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment