Breaking News

યુવતીને થતું ના હતું સંતાન સબંધીએ કહ્યું હું આપીશ અને ત્યારબાદ તેની સાથે કરી લીધું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો.

અહીં એક યુવકે તેની ભાભીની છેડતી કરી હતી એટલું જ નહીં, સાસરિયાઓએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તેને માર માર્યો હતો અને ઘરની બહાર ફેંકી દીધી હતી ઘટના ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાની છે. દેવબંદના એક ગામમાં દેવરે તેની ભાભી સાથે દુષ્કર્મ કર્યું પરિણીત મહિલાનો આરોપ છે કે લગ્નના સાડા ત્રણ વર્ષ સુધી કોઈ બાળકનો જન્મ થયો નથી, તેથી દેવરે બળજબરીથી તેને હવસનો શિકાર બનાવી. એટલું જ નહીં, સાસરિયામાં દસ લાખ રૂપિયાની માંગને કારણે તેને માર માર્યો હતો અને ઘરની બહાર ફેંકી દેવામાં આવી હતી. આવી અહંકાર સાંભળીને આત્મા કંપાય છે.

આક્ષેપ કરવામાં આવે છે કે સાડા ત્રણ વર્ષની શાદી બાદ પણ તેને કોઈ સંતાન ન હતું, દિયર તેના રૂમમાં પ્રવેશ્યા અને તેમને બળજબરીથી વાસનાનો શિકાર બનાવી. જ્યારે આ અંગે તેણે સાસરિયાઓને ફરિયાદ કરી ત્યારે તેણે દેવરની બાજુ લઇને તેને માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે ત્યારથી તેણી પ્રથમ રહેતી હતી. આ કેસમાં એસએસપીએ કોતવાલી પોલીસને આરોપી વિરુદ્ધ રિપોર્ટ નોંધવાનો આદેશ આપ્યો છે.

એક ગામના રહેવાસીએ તાહિરમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષકને જણાવ્યું હતું કે, 2014 માં તેના લગ્ન લૂક્સરના ધડકી ગામના એક વ્યક્તિ સાથે થયા હતા. પિતાએ શાદીમાં આશરે 35 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. પરંતુ સાસુ-સસરા તેનાથી ખુશ નહોતા અને તેણે ઓછો દહેજ લાવતાં અને માતૃ પાસેથી 10 લાખ રૂપિયા મેળવવા દબાણ કરી તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.જેના કારણે તે બે લાખ રૂપિયા પણ લઈ આવી હતી. પરંતુ કાયદાઓમાં તે આથી સંતુષ્ટ નહોતો અને આને કારણે તેણે આગ લગાવીને તેને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ તપાસ શું પહોંચે છે તે જોવાનું બાકી છે.

હાલમાં સમગ્ર દેશ-દુનિયામાં કોરોના વાયરસનો હાહાકાર છે લોકો ઘરમાં પૂરાયા છે અને અત્યારે આ વાયરસ વિશે જ ચર્ચા કરી રહ્યા છે ત્યારે ચોટીલાનાં રાજપરા ગામે ભાભીની છરીનાં ઘા મારી હત્યા નિપજાવી, દિયરે વિજળીના થાંભલે લટકી આત્મહત્યા કરી લીધી છે. આ ચોંકાવનારી ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. માત્ર એક શંકાના કારણે દિયરે ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની લોકચર્ચા ચાલી રહી છે.ચોટીલાનાં રાજપરા ગામે સગા ભાભીની હત્યા નિપજાવી દિયરે આત્મહત્યા કર્યાનો બનાવ બનતા પંથકમાં ચકચાર ફેલાઇ છે.

સ્થાનિક પોલીસનાં જણાવ્યાનુસાર, રાજપરા ગામે ખેતરમાં કપાસ વિણતી મહિલા ભારતીબેન કાળાભાઇ જાદવને તેના સગા દિયર મનસુખ નાથાભાઈએ બોલચાલ કરી હતી અને બાદમાં તેની પાસે રહેલ છરીથી ભાભી પર તૂટી પડ્યો હતો અને પાંચ ઘા મારી ક્રુરતા પૂર્વક ઘટના સ્થળે જ હત્યા નિપજાવી દીધી હતી. બાદમા તેણે પણ નજીકમાં આવેલ વિજ થાભલે ચડી જઇ પસાર થતી વિજ લાઇનને પકડી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી છે.

આ હત્યા અંગે નજરે જોનાર ફરીયાદી એવા ભોગ બનનારનાં સાસુ અને આત્મહત્યા કરનાર આરોપીની માતા પાખીબેને પોલીસને જણાવેલ કે બાજુનાં ખેતરમાં તેઓ કામ કરતા હતા અને તેમનો નાનો પુત્ર તેના ભાભી સાથે વાતચીત કરતો હતો. થોડા સમયમાં પુત્ર છરી વડે ભાભી ઉપર તૂટી પડેલ અને પાંચેક ઘા મારી દોડી જઇ થાંભલે ચડી જઇ જીવતા વિજતાર પકડી લીધા હતા. આત્મહત્યા કરી નીચે પટકાઇ પડેલ આ ઘટના પાછળ મનસુખને તેના ભાભીને કોઇ સાથે સબંધ હોવાની શંકાને કારણે તેને હત્યા કરી હતી.આ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંન્ને લાશોનો કબ્જો લઇ પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હત્યા અને આત્મહત્યાનાં આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર સાથે ચર્ચાનો વિષય બન્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરનાં ગંગાનગર વિસ્તારમાં રાતના સમયે ઘરના ફળિયામાં ખાટલો ઢાળી સૂતેલા આધેડની હત્યા કરવામાં આવી છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલતા અનૈતિક સંબંધ સામે આવ્યું હતું. વિધવા ભાભીએ જ વિધુર દિયરની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કર્યાનું ખુલતા પોલીસે હત્યારી ભાભીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

ગંગાનગર વિસ્તારમાં સાગરભાઇ સાંતલપરા ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા હતા. તેમના પત્નીનું અવસાન થયા બાદ તેઓ ભાભી, ભત્રીજા અને પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ખમીસાણા ગામે માતાજીનો માંડવો હોઇ ઘરના તમામ લોકો પ્રસાદ લેવા ત્યાં ગયા હતા. ત્યારે મોડી રાતના સાગરભાઇ, ભાભી કસ્તુરીબેન અને ભત્રીજો ધનશ્યામભાઇ પરત ઘરે આવી ગયા હતા. સાગરભાઇનો પુત્ર મહેશ ખમીસાણા ગામે રોકાઇ ગયો હતો. એ રાત્રે સાગરભાઇ ઘરના ફળિયામાં ખાટલો ઢાળી સૂઈ રહ્યા હતા, ત્યારે રાતના સંમયે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરી હતી.

સવારે જ્યારે સાગરભાઇનો પુત્ર મહેશ ઘરે આવ્યો ત્યારે સૂતેલા પિતાને જગાડવા ગયો હતો. ત્યારે તેને પિતાની ખાટલામાં લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પુત્રએ દેકારો બોલી જતા આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પુત્ર મહેશે શહેરના એ. ડીવીઝન પોલીસને જાણ કરતા સિટી પીઆઈ એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. ઘટના સ્થળે ડોગ સ્કોવડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી તપાસ હાથ ધરતા આ મર્ડર પાછળ કોઇ નજીકનું જ શખ્સ હોવાની શંકા ગઈ હતી. ત્યારે પોલીસે દરેક પારિવારિક સભ્યની પૂછપરછ કરી હતી. આવામાં સાગરભાઇની સગી વિધવા ભાભીએ જ દિયરનું ઢીમ ઢાળી દીધાનું ખૂલ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વિધવા ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબધ હતો. પરંતુ કસ્તુરીબેનના બાળકો મોટા થયા હોઇ કસ્તુરીબેને સંબંધ રાખવાની દિયરને ના પાડી હતી. છતાં તેઓ પરાણે સંબંધો રાખતા હતા. જેથી ભાભી કસ્તુરીએ છરીના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સામે કરી હતી

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *