Breaking News

યુવતીને હિસાબ કિતાબના રૂપિયા માટે બોલાવી હવસખોર બોસે બનાવી યુવતીને હવસનો શિકાર,જાણીને સમગ્ર મામલો…

હવસ ખોર બોસ એ યુવતી ને હિસાબ કરવા બોલાવી હતી અને ત્યાર બાદ જે કર્યું તે જાણી ને આપના હોશ ઉડી જશે.દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે સુરત માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ

અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે. સુરતમાં રોજે રોજ દુષ્કર્મની ઘટના બનતી હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટના ફરીવાર સુરત શહેરમાં બની છે. જેમાં પરવટ પાટિયાના વેપારીએ જોબવર્ક કરતી મહિલાને ઘરે બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો.

વેપારીએ હિસાબ-કિતાબના રૂપિયા લેવાના બહાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વેપારીના ભાગીદાર અને તેના બે મિત્રોએ પોતાની ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકે ઓળખ આપી પીડિતાને ધમકાવી હતી.મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારની એક મહિલા જોબવર્કનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેમી ઉપર પટવર પાટિયા વિસ્તરાના પિન્યુ નામના વેપારીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પુણા પોલીસમાં નોંધાવી હતી.

પીડિતાની ફરિયાદ મુજબ પિન્ટુએ એક દિવસ તેણીને જોબવર્કની સાડીના હિસાબ-કિતાબના રૂપિયા લેવા પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ પિન્ટુએ તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. કોઇને પણ કહેશે તો મોંઘુ પડશે એવી ધમકી પણ આપી હતી.દરમિયાન એક દિવસ પિન્ટુનો ભાગીદાર ઇન્દર તેના બે મિત્રો સાથે પીડિતા પાસે આવ્યાં હતા. તેમણે પીડિતાને કહ્યું હતું કે, તેઓ ક્રાઇમ બ્રાન્ચમાંથી આવે છે. અને પીડિતાને જે પણ કરવું છે તે સમજી વિચારીને કરવું અન્યથા મોંઘુ પડશે એમ કહી ધમકાવી હતી. જેના પગલે પીડિતાએ શુક્રવારે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇન્દર સહિત ત્રણ જણાની ધરપકડ કરી પિન્ટુની શોધખોળ હાથધરી છે.

હાલ દેશમાં દુષ્કર્મના કેસમાં ખુબ જ વધારો થયો છે.ક્યાંક કામ ના બહાને તો ક્યાંક મદદ કરવાના અબાહને યુવતીઓને ફસાવાય છે. ત્યારે ગુજરાતમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ થઇ છે જેમાં સુરતથી નોકરીની શોધમાં નીકળેલી યુવતી કે જેની સાથે દુષ્કર્મ થયું છે. વાપીના બિલ્ડર ગીરીરાજસિંહ જાડેજાની ઓફિસમાં યુવતી કામે લાગી હતી.બિલ્ડરે યુવતીને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો જેમાં બિલ્ડર બળજબરીથી યુવતી સાથે સબંધ બાંધતો હતો.

યુવતીને ગર્ભ રહી જવાની ખબર પડતા જ તે ભાંગી પડી હતી અને ઉંઘની ગોળી ગટગટાવી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.બાદમાં યુવતીએ બિલ્ડર વિરૂદ્ધ સુરત અડાજણ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ વાપી પોલીસને અપાઈ છે જેથી વાપી પોલીસે બિલ્ડરને પકડવા માટે કાર્યવાહી શરુ કરી છે.

35 વર્ષીય યુવતી નો પતિ બેકાર હોવાથી તે ખુદ કામ શોધતી હતી ત્યારે કોઈ મિત્રે તેને વાપીના બિલ્ડરની જાણ કરી હતી.બાદમાં તે સપ્ટેમ્બર 2019માં બિલ્ડરની ઓફિસમાં મેનેજમેન્ટનું કામ કરતી હતી. 16 હજાર પગાર અને બિલ્ડરે તેને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો.બિલ્ડર યુવતી સાથે ખુબ વાતો કરતો હતો અને એક દિવસ યુવતીના ફ્લેટ પર જઈને બળજબરીથી સબંધો બાંધ્યા હતા.

બિલ્ડર અવારનવાર સબંધ બાંધતો હતો અને પોતે મોટો માણસ હોવાનું કહીને યુવતીને ડરાવતો હતો.યુવતી આ બધાથી ડરીને સુરત જતી રહી હતી પણ ત્યાં તેને ગર્ભ રહી જવાની જાણ થતા ઉંઘની 10 ગોળીઓ ગટગટાવી લીધી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.યુવતી સુરત માટે રવાના થયા પેહલા બિલ્ડરની ઓફિસે હિસાબ માટે ગઈ ત્યારે બિલ્ડરે મારી નાખવાની ધમકી પણ આપી હતી.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *