Breaking News

યુવતી સાથે નજીકનું સગપણ ધરાવતા ભાઈએ જ બાંધ્યા શારિરિક સંબંધ, એ તો ઠીક પણ પછી વીડિયો ઉતારી કર્યું એવું કે….

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.આપણા દેશમાં ઘણા બધા કિસ્સા જે શારીરિક સબંધથી લઈને બળાત્કાર જેવી ઘટના બનતી રહે છે પણ આ ઘટના કતારગામની છે. હેમંતે ફોઇની દીકરીને લગ્નની લાલચ આપી હતી. તેમજ છેલ્લા બે વર્ષથી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ રાખતો હતો. મામાના દીકરાએ લગ્નની લાલચ આપી પરાણે શારીરિક સંબંધ બાંધી લગ્નનો ઇનકાર કરતા યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદને પગલે પોલીસે યુવક હેમંત ધારૈયાની ધરપકડ કરી છે.

સગપણ ભાઈ યુવતી પર ખુદ તેના સગપણ ભાઈ જ બળાત્કાર કર્યો હતી. હોસ્પિટલમાં શારીરિક તપાસ દરમિયાન ભાંડો ફૂટતા વારસીયા પોલીસે બળાત્કારી મામાની ધરપકડ કરી છે. આ અંગેની મળતી માહિતી મુજબ કતારગામમાં એક સગપણ ભાઈએ યુવતી પર દાનત બગાડી હતી, અને છેલ્લા ઘણા સમયથી હવસખોર સગપણ ભાઈ શારીરિક શોષણ કરતો હતો. હવસખોર સહપાન ભાઈએ એવી ધમકી આપીને દુષ્કર્મ આચરતા હતા કે કોઇને આ વાતની જાણ કરીશ તો તને જાનથી મારી નાંખીશ.

સગપણ ભાઈની ધમકીના પગલે ડરી ગયેલી માસૂમ યુવતીએ આ વાત ઘરે કરી ન હતી. પરંતુ છેલ્લા એક મહિનાથી યુવતીને પેટમાં સતત દુખાવો રહેતો હતો. જેથી આજે તેની દાદી પૌત્રીને લઇને શારીરિક તપાસ માટે હોસ્પિટલમાં લાવી હતી. શારીરિક ચકાસણી દરમિયાન કિશોરીને પાંચ મહિનાનો ગર્ભ હોવાની વાત ડોકટરે કરતા તેની દાદી પણ ગભરાઇ ગઇ હતી.

શહેરના કતારગામ વિસ્તારમાં યુવતીએ યુવક સામે લગ્નની લાલચ આપીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 24 વર્ષીય યુવતીએ વેડ રોડ ખાતે રહેતા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને વેડ રોડ ખાતે રહેતા હેમંત ધારિયાએ લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, અંતે પોત પ્રકાશતા યુવતી કતારગામ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

મળતી માહિતી પ્રમાણે કતારગામ સ્થિત ધ્રુવતારક સોસાયટીમાં રહેતા હેમંત ધારૈયાને ફોઇની દિકરી પ્રેમ થયો હતો. હેમંતે ફોઇની દીકરીને લગ્નની લાલચ આપી હતી. તેમજ છેલ્લા બે વર્ષથી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ રાખતો હતો. દરમિયાન યુવતીએ હેમંતને લગ્ન કરવાનું કહેતા લગ્નનો ઇનકાર કરી દીધો હતો.હેમંતે અંગતપળોનો વીડિયો પણ ઉતાર્યો હતો. યુવતીએ લગ્ન માટે દબાણ કરતાં હેમંતે પોત પ્રકાશ્યું હતું અને જો કોઇને આપણા સંબંધ વિશે વાત કરીશ, તો વીડિયો વાયરલ કરી દઇશ, તેવી ધમકી આપી હતી.

યુવતીએ હેમંતને વારંવાર સમજાવવાનો પ્રયાસ કરવા છતા પણ હેમંત લગ્ન માટે તૈયાર ન થતા પીડિતાએ કતારગામમાં પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. કતારગામ પોલીસે બળાત્કારની ફરિયાદ ન લેતા પીડિતા યુવતીએ અંતે પોલીસ રજૂઆત કરતા કતારગામ પોલીસે ફરિયાદ નોંધી હતી. યુવતીએ પોલીસ કમિશ્નરને પણ આ અંગે રજૂઆત કરી હતી. હાલ, તો કતારગામ પોલીસે હેમંત ધારૈયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *